બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Congress announced 5 names for Assembly by-election, Odedara's fight against Modhwadia, see list

BIG NEWS / કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 નામો કર્યા જાહેર, મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ, જુઓ લિસ્ટ

Published By: Vishal Dave

Last Updated: 09:48 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે

લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવવાની છે..આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ 

વિધાનસભા પેટાચૂંટણીનો જંગ

વિધાનસભા બેઠક       ભાજપ                         કોંગ્રેસ
વિજાપુર                  સી.જે.ચાવડા                  દિનેશ પટેલ
પોરબંદર                 અર્જુન મોઢવાડિયા          રાજુ ઓડેદરા
માણાવદર               અરવિંદ લાડાણી             હરીભાઇ કણસાગરા
ખંભાત                   ચિરાગ પટેલ                     મહેન્દ્રસિંહ પરમાર
વાઘોડિયા               ધર્મેન્દ્રસિંહ વાઘેલા             કનુભાઇ ગોહિલ

સંકળાયેલા મુદ્દાઓ

.candidates BJP By-Election Gujarat Assembly clash congress seats Lok Sabha Elections 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ