ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / iPhone ખરીદતા પહેલાં જાણી લો નવો નિયમ, ફર્સ્ટ સેલ પહેલાં કંપનીએ લગાવી મર્યાદા!
8 ફોટો ગેલેરી
Last Updated: 09:55 AM, 22 October 2026
1/8
એપલના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoની પહેલી સેલ 23 ઑક્ટોબરથી શરૂ થવાની છે. જો તમારો પ્લાન એપલ સ્ટોર પર જઈને આ ફોન સરળતાથી ખરીદવાનો હોય તો એકવાર ફરીથી વિચારવાની જરૂર છે. જેમાં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે વૉક-ઇન કસ્ટમર્સ માટે આ ડિવાઇસ લીમીટેડ સંખ્યામાં જ ઉપલબ્ધ રહેશે. જેને પ્રી-ઑર્ડર કરનારા ગ્રાહકો જ તેને ખરીદી શકશે.
2/8
ADVERTISEMENT
3/8
ભારત, ચીન, હોંગકોંગ, જાપાન, મલેશિયા, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ અને યુએઈમાં પહેલી સેલના દિવસે વૉક-ઇન મારફતે iPhone Duo ખરીદવું શક્ય નહીં બને. જેમાં અમેરિકા અને યુરોપ સહિત અમુક દેશોમાં જ લીમીટેડ સંખ્યામાં વૉક-ઇન સ્ટોક ઉપલબ્ધ રહેશે. ઇટાલીના અમુક સ્ટોર્સ પર વેચાણ થશે અને મકાઉમાં વૉક-ઇન સેલ માત્ર લોન્ચના દિવસે જ થશે ત્યાં પણ સ્ટોક લીમીટેડ છે.
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
iPhone Duo એક સ્ક્રીન મુડી શકાય તેવું સ્માર્ટફોન છે. તેમાં બે ડિસ્પ્લે છે જેમાં ઇનર ડિસ્પ્લે 7.6 ઇંચની અને કવર ડિસ્પ્લે 5.4 ઇંચનો સમાવેશ થાય છે. બંને ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં પાવરફુલ A20 Pro ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 2TB સુધીનો સ્ટોરેજ ઑપ્શન મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
8 ફોટોઝ
Papankusha Ekadashi 2026 / આજે પાપાંકુશા એકાદશી, સુખ-સમૃદ્ધિ અને પાપોથી મુક્તિ માટે કરો આ કામ!
ટોપ સ્ટોરીઝ