ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / CM Nitish Kumar suddenly rushed to the Raj Bhavan to meet the Governor, the political activity intensified

નવાજૂનીના એંધાણ! / એવું શું થયું કે અચાનક CM નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન દોડ્યા, રાજકીય ગતિવિધિઓ તેજ

Published By: Megha

Last Updated: 12:48 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અચાનક રાજભવન પહોંચ્યા હતા. સીએમ નીતિશ કુમારની સાથે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી પણ રાજભવન પહોંચ્યા છે.

ADVERTISEMENT

  • બિહારમાં નીતીશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા. 
  • ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી પણ તેમની સાથે

બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા રાજભવન પહોંચ્યા છે. એમની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે સુભાષ ચંદ્ર ભોષની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ અચાનક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા રાજભવન પહોંચ્યા હતા. આ અવસર પર ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી પણ તેમની સાથે છે. 

વધુ વાંચો: 'આ તો માત્ર એક ઝલક છે, હજુ કાશી-મથુરા બાકી છે', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

માહિતી અનુસાર એમની આ બેઠક 30 મિનિટથી વધુ ચાલી હતી જે બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાક્રમ એવા સમયે જોવા મળી રહ્યો છે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી નજીક છે. વિપક્ષી ગઠબંધનમાં સીટોને લઈને કોઈ સમજૂતી થઈ નથી અને નીતિશ નારાજ હોવાના અહેવાલો ઘણા સમયથી આવી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

CM Nitish kumar CM નીતીશ કુમાર LOKSABHA ELECTIONS 2024 bihar politics nitish kumar news નીતીશ કુમાર Bihar CM Nitish Kumar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ