બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Climate crisis 11,000 scientists warn arctic ocean environmental emergency sea water level

કુદરતી કટોકટી / ભયંકર સંકટનો સામનો કરી રહી છે પૃથ્વી, 11000 વૈજ્ઞાનિકોની ચેતવણી

Published By: Hiren

Last Updated: 01:09 AM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી ધરતી એક ભયાનક સંકટમાં છે. અહીં કુદરતી કટોકટી ચાલી રહી છે. કારણ કે આર્કટિકમાં હાજર સૌથી જૂના અને સૌથી સ્થિર આઇસબર્ગ બહુજ જલ્દીથી પગળી રહ્યો છે. આવો જાણીએ કે 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ શું ચેતવણી આપી છે.

  • 41.43 લાખ વર્ગ KM બરફ હવે 9.99 લાખ વર્ગ કિમી બચ્યો
  • 1970થી અત્યાર સુધી 5 ફૂટ બરફ પિગળી ગઇ છે આર્કટિકમાં
  • ગ્રીનલૈંડ-કનાડાની આસપાસ બદલી જશે હવામાન

તમામ પ્રકારે પિગળી જશે 'ધ લાસ્ટ આઇસ એરિયા'

130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિક જે આર્કટિકના જે ભાગની વાત કરી રહ્યા છે તેને 'ધ લાસ્ટ આઇસ એરિયા' કહે છે. આ દુનિયાનો સૌથી જૂનો અને સ્થિર બરફ વાળો વિસ્તાર છે. પરંતુ હવે આ ઝડપથી પિગળી રહ્યો છે. તે પણ બે ગણી ગતિથી.

41.43 લાખ વર્ગ KM બરફ હવે 9.99 લાખ વર્ગ કિમી બચ્યો

'ધ લાસ્ટ આઇસ એરિયા'માં 2016માં 4,143,980 વર્ગ કિમી હતો, જે હવે ઘટીને 9.99 લાખ વર્ગ કિમી જ બચી છે. જો આ ગતિથી આ પિગળતી રહી તો 2030 સુધીમાં આ બરફ પિગળીને ખતમ થઇ જશે.

1970થી અત્યાર સુધી 5 ફૂટ બરફ પિગળી ગઇ છે આર્કટિકમાં

યૂનિવર્સિટી ઓફ ટોરન્ટોના વૈજ્ઞાનિક કેન્ટ મૂરે જણાવ્યું કે 1970 બાદથી અત્યાર સુધી આર્કટિકમાં અંદાજિત 5 ફૂટ બરફ પિગળી ચૂક્યો છે. એટલે દરેક 10 વર્ષમાં અંદાજિત 1.30 ફૂટ બરફ પિગળી રહ્યો છે. તેવામાં દરિયામાં જળસ્તર ઝડપથી વધવાની આશંકા છે.

ગ્રીનલૈંડ-કનાડાની આસપાસ બદલી જશે હવામાન

આર્કટિકનો બરફ પિગળવાથી ગ્રીનલેન્ટ અને કેનેડાની આસપાસનું હવામાન બદલાઇ જશે. ત્યાં પણ ગરમી વધી જશે. સાથે જ આની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે. 'ધ લાસ્ટ આઇસ એરિયા'માં બરફ બેગણીથી વધુ ગતિથી પિગળી રહી છે.

પોલર બિયર, વ્હેલ, પેંગ્વિન જેવા જીવ ખતમ થઇ જશે

'ધ લાસ્ટ આઇસ એરિયા'માં વિભિન્ન પ્રજાતિઓના જીવ-જંતુ રહે છે. જો આ જ ગતિથી બરફ પિગળતો રહેશે તો પોલર બિયર, વ્હેલ, પેંન્ગિન અને સીલ જેવા સુંદર જીવ-જંતુ ખતમ થઇ જશે. આનું દુનિયામાંથી નામોનિશાન મટી જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Climate crisis arctic ocean sea water આર્કટિક વૈજ્ઞાનિક Natural Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ