ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પોલીસને ચેલેન્જ! રાજકોટ-અમદાવાદ હાઈવે પર નબીરાએ સૂતા સૂતા બાઈક ફગાવી, જોઈ લો વીડિયો

વાયરલ / પોલીસને ચેલેન્જ! રાજકોટ-અમદાવાદ હાઈવે પર નબીરાએ સૂતા સૂતા બાઈક ફગાવી, જોઈ લો વીડિયો

Last Updated: 06:16 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલ યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર નબીરાઓનો જોખમી સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

રાજ્યભરમાં અવાર-નવાર સ્ટંટબાજોના વીડિયો વાયરલ થાય છે. કાયદાની ઐસીતૈસી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર નબીરાઓનો જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પરનો લાઇવ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે હાઈવે પર નબીરાઓએ સૂતા સૂતા બાઈક ચલાવી છે.ત્યારે લોકોની સુરક્ષાનું શું તે મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.

વધુ વાંચો: મહેસૂલ તલાટીની ભરતીના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ, જાણો નવી તારીખ

રાજ્યમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા સ્ટંટબાજો ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે.આ વીડિયો કુવાડવા નજીકનો હોવાનો સામે આવ્યું છે.તો બીજી તરફ આ સ્ટંટ બાજો ક્યારે આવા જોખમી સ્ટંટ કરવાનું બંધ કરશે તે એક મોટો સવાલ થઇ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot stunt virel video Ahamdabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ