બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1,00,000 પગારવાળી નોકરી એ પણ સરકારી કંપનીમાં, રાહ જોયા વગર કરી દો અરજી

કરિયર / 1,00,000 પગારવાળી નોકરી એ પણ સરકારી કંપનીમાં, રાહ જોયા વગર કરી દો અરજી

Published By: Jay Bhatt

Last Updated: 02:18 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી કંપનીમાં મોટા પગારવાળી નોકરીની મોટી તક છે.

Career News : નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી તક આવી છે. સરકારી કંપનીમાં મોટા પગારવાળી ભરતી બહાર પડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ અને લાયકાતની તમામ માહિતી જાણો..

અરજી કરવાની અંતિમ તારીખ

નેશનલ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ઇન્સ્ટિટ્યૂટ (BRIC-NABI)એ ભરતી બહાર પાડી છે. કંપનીએ મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પદ માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nabi.res.in પર અરજી કરી શકે છે, જેની અંતિમ તારીખ 6 નવેમ્બર, 2025 છે.

vtv app promotion

નોકરી માટેની શું છે યોગ્યતા?

મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પદ માટે અરજી કરવા પોસ્ટ 1 માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અને કુલ પાંચ વર્ષનો કાર્ય કર્યાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. લેવલ 5 પર બે વર્ષ અને લેવલ 4 પર ત્રણ વર્ષનો સમાવેશ થાય છે. પોસ્ટ 2 માટે, ફક્ત કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓમાંથી ગર્વમેન્ટ ફંડેડ રિસર્ચ ઓર્ગનાઈઝેશનમાં કામ કરવાનાર ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

sarakri job 2025

ઉમેદવારની વય મર્યાદા

નોકરી માટેની વય મર્યાદાની વાત કરવામાં આવે તો મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પોસ્ટ 01 માટે ઉમેદવારોની ઉંમર 30 વર્ષ અને પોસ્ટ 02 માટે 56 વર્ષની હોવી જોઈએ.એટલું જ નહીં પગાર દર મહિને ₹35, 400 થી 1,12,400 જેટલો પગાર મળશે.

વધુ વાંચો : ઓન ધ સ્પૉટ Loan જોઇએ છે? તો આ 5 બાબતો અવશ્ય ધ્યાને લેજો, સરળતાથી મળી જશે

સત્તાવાર વેબસાઈટ પર અરજી કરવી

ભરતી સંબંધિત સૂચના BRIC NABIની સત્તાવાર વેબસાઈટ https://nabi.res.in/site/career પર જઈને વાંચી શકો છે. અને આ લીંક પરથી જ તમે ફોર્મ ભરી શકો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

recruitment 2025 BRIC NABI Recruitment 2025 Career and Jobs

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ