બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / ચીનની દાદાગીરી પર લાગશે લગામ, ભારતમાં રેયર અર્થ કોરિડોર, બજેટમાં મોટું એલાન
Last Updated: 12:18 PM, 1 February 2026
Union Budget 2026 Rare Earth Corridor: આજના Union Budget 2026માં FM નિર્મલા સીતારમણે રેયર અર્થ એલિમેન્ટ્સને લઈને એક મોટી જાહેરાત કરી છે. હવે દુર્લભ ખનીજના ક્ષેત્રમાં ભારત પણ દુનિયા સાથે કદમથી કદમ મેળવીને ચાલશે. Rare earth corridor in India ને લઈને મોટી જાહેરાત આજે કરવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું કે દુર્લભ પૃથ્વી સ્થાયી યોજના તમિલનાડુ સહિત અન્ય રાજ્યો સાથે દુર્લભ પૃથ્વી કોરિડોર માટે સમર્થન આપવામાં આવશે.
ADVERTISEMENT
એક રિસર્ચ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર આ ડિફેન્સ અને એરોસ્પેસમાં ઉપયોગમાં લેવામાં આવનાર હાઇ વેલ્યૂ મિનરલ્સ માટે એક ડીડીકેટેડ લોજિસ્ટિક અને પ્રોસેસિંગ પુશનો સંકેત આપે છે.
Rare Earth Corridor ની જાહેરાત
ADVERTISEMENT
નિર્મલા સીતારમણે ઓડિશા, કેરળ, આંધ્રપ્રાદેશ અને તમિલનાડુ જેવા ખનીજ ધરાવતા રાજ્યોમાં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર બનાવવા માટે સપોર્ટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં રેર અર્થ મેટલ પર ભારતની નિર્ભરતા બીજા દેશો પર જે હાલ છે તે ઓછી થશે. ચીન પાસે દુનિયાનો સૌથી મોટો રેર અર્થ ભંડાર છે. એવામાં આ પગલું ચીનની દાદાગીરી ખતમ કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.
ADVERTISEMENT
બજેટને લગતી તમામ અપડેટ Live જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
ADVERTISEMENT
https://www.youtube.com/watch?v=nvaV2v4uMlg
ADVERTISEMENT

ADVERTISEMENT
બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.
Bio Pharma સેક્ટર માટે એક મોટી જાહેરાત કરતાં નાણાંમંત્રીએ કહ્યું કે "ભારતને વૈશ્વિક બાયો ફાર્મા મેન્યુફ્રેક્ચરિંગ હબના રૂપમાં વિકસિત કરવા માટે 'Bio Pharma Shakti' યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આવનાર 5 વર્ષોમાં 10000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. જેનાથી Biologics અને Biosimilar ના ઘરેલુ ઉત્પાદન માટે મજબુત ઇકો સિસ્ટમ તૈયાર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.