બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વસંત પંચમીના દિવસે જ સોના-ચાંદીના ભાવમાં ભારે ભરખમ ઉછાળો, ગોલ્ડ ₹1.58 લાખને પાર, તો ચાંદી...!

Gold Silver Rate / વસંત પંચમીના દિવસે જ સોના-ચાંદીના ભાવમાં ભારે ભરખમ ઉછાળો, ગોલ્ડ ₹1.58 લાખને પાર, તો ચાંદી...!

Priyankka Triveddi

Last Updated: 12:16 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં શુક્રવાર 23 જાન્યુઆરીના રોજ તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ MCX પર 5 ફેબ્રુઆરી 2026 ના રોજ એક્સપાયર થનાર ગોલ્ડ ફ્યુચર વાયદો શુક્રવારના રોજ 158889 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયો હતો. આના છેલ્લા દિવસે MCX પર સોનાનો ભાવ 156341 રૂપિયા પર ટ્રેડ કરતો બંધ થયો.

Gold Silver Rates: 23 જાન્યુઆરીની સવારે MCX પર 5 ફેબ્રુઆરીના એક્સપાયરી વાળા ગોલ્ડનો ભાવ 158000 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જે પાછળના દિવસે બંધની કિંમતના લગભગ 1700 રૂપિયાનો વધારો બતાવે છે. MCX પર ગોલ્ડ શરૂઆતના કારોબારમાં 159226 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચ્યો હતો.

MCX પર 5 માર્ચના એક્સપાયરી વાળું સિલ્વર 335404 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યું છે જે ગઇકાલે બંધ કિંમત કરતાં 8000 રૂપિયા વધારે ભાવ બતાવે છે. MCX સિલ્વર શરૂઆતના કારોબારમાં 339927 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચ્યું છે. ચાલો જાણીએ આજના સોનાના ભાવ મુખ્ય શહેરોમાં

gold-0n-20-10-25

દિલ્હીમાં સોનાનો ભાવ

  • 24 કેરેટ - રૂ. ₹1,59,860
  • 22 કેરેટ - રૂ.1,46,550
  • 18 કેરેટ - રૂ. 1,19,930

મુંબઈમાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,710
  • 22 કેરેટ - ₹1,46,400
  • 18 કેરેટ - ₹1,19,780

ચેન્નાઈમાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,820
  • 22 કેરેટ - ₹1,46,500
  • 18 કેરેટ - ₹1,22,200

કલકત્તામાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,710
  • 22 કેરેટ - ₹1,46,400
  • 18 કેરેટ - ₹1,19,780

અમદાવાદમાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,760
  • 22 કેરેટ - ₹1,46,450
  • 18 કેરેટ - ₹1,19,830

લખનૌમાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,860
  • 22 કેરેટ - ₹1,46,550
  • 18 કેરેટ - ₹1,19,930

પટનામાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,760
  • 22 કેરેટ - ₹1,46,450
  • 18 કેરેટ - ₹1,19,830

હૈદ્રાબાદમાં સોનાના ભાવ

  • 24 કેરેટ - ₹1,59,710
  • 22 કેરેટ - ₹1,46,400
  • 18 કેરેટ - ₹1,19,780

આ પણ વાંચો: ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, આ ઉદ્યોગપતિની ચોકાવનારી ભવિષ્યવાણી

vtv app promotion

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં જગડપી ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. સાથે જ ડોલર અને રૂપિયાનો સ્થિતિ અને સરકારી ટેકસ વગેરે જેવી બાબતો પર તેનો ભાવ નિર્ભર કરે છે. આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે જે ગઇકાલે ઘટાડો નોંધાયો હતો.

ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર-રૂપિયા વિનિમય દર. આ જ કારણ છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા રહે છે. ભારતીય સંસ્કૃતિમાં, સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં, પણ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ માંગ હોય છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Latets Silver Price Gold Rates in your City Gold Rates Increased
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ