ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સતત બીજા મહિને 19 કિલો ગેસનો બાટલો સસ્તો થયો, જાણો આજે કેટલો થયો ભાવ ?

જાણી લેજો / સતત બીજા મહિને 19 કિલો ગેસનો બાટલો સસ્તો થયો, જાણો આજે કેટલો થયો ભાવ ?

Published By: Priykant Shrimali

Last Updated: 07:58 AM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Gas Cylinder Price : દર મહિનાની શરૂઆતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરના ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. જાણો આ મહિને કેટલો થયો ભાવ ?

ADVERTISEMENT

LPG Gas Cylinder Price : દર મહિનાની શરૂઆતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરના ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ડિસેમ્બર મહિનામાં પણ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે. દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી તમામ મહાનગરોમાં આ ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને મળ્યો છે.

શા માટે સસ્તો થયો 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આના કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. જોકે રૂપિયામાં ડોલર સામેનો ઘટાડો ભાવમાં વધુ રાહત આપી શક્યો નથી.

ચારેય મહાનગરોમાં નવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ

IOCL દ્વારા જાહેર થયેલા તાજા રેટ્સ અનુસાર, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹10થી ₹10.50 સુધીનો ઘટાડો થયો છે.

નવી કિંમત (ડિસેમ્બર મહિનાથી લાગુ).

આ ઘટાડો ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, કેંટિન અને નાના-મોટા વ્યાપારીઓ માટે રાહતરૂપ છે.

આ પણ વાંચો : Rule Change : 1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો થશે, જાણો તમારા ખિસ્સાને શું અસર કરશે ?

ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવ યથાવત

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ ફેરફાર કરાયો નથી. ઘરેલુ સિલિન્ડરના ભાવ છેલ્લે એપ્રિલ મહિનામાં બદલી ને તેમાં ₹50નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભાવ સ્થિર છે.

મહાનગરોમાં ઘરેલુ સિલિન્ડરના હાલના ભાવ:

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

domestic gas cylinder Gas cylinder price commercial LPG cylinder

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ