બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બિટકોઈને બનાવ્યા માલામાલ! 15 વર્ષમાં બે રૂપિયાના રોકાણના થયા 10000000 રૂપિયા

બિઝનેસ / બિટકોઈને બનાવ્યા માલામાલ! 15 વર્ષમાં બે રૂપિયાના રોકાણના થયા 10000000 રૂપિયા

Last Updated: 04:46 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીટકોઈન આવનારા દિવસોમાં એક નવો રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. હવે એક વાર ફરી તેને પોતાના હઈસ્ટ લેવલને પાર કર્યો છે. સૌથી જુના ડિજિટલ ટોકન છેલ્લા 6 કલાક માં લગભગ વધીને $116,906.22 પર પહોંચી ગયો છે.

લોકો પોતાના સેવિંગ્સને વધારવા માટે ફીક્સડ ડિપોઝિટ માંથી મ્યુંચુઅલ ફંડ અથવા સ્ટોકમાં પૈસા લગાડી રહ્યાં છે. કારણે કે તેઓ આવનારા સમયમાં ઘણા પૈસા જમા કરી શકે. શેરમાર્કેટમાં ઈન્વેસ્ટ કરેલા પૈસા રિસ્કી માનવામાં આવે છે.

SHERMARKET

પરંતુ તેમાં ફિક્સડ ડિપોઝિટ કરતા પ્રોફિટ વધારે મળી શકે છે એમાં પણ સૌથી વધારે રીટર્ન આપવા વાળા એસેટની વાત કરીએ તો તે બીટકોઈન છે જેને થોડાજ વર્ષો માં ઘણું સારું રીટર્ન આપ્યું છે. આજે 1 બીટકોઈન ને કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે થઇ ચુકી છે.

શુક્રવારે બીટકોઈન લાત કરોડપતિ બની ગયો કારણે સૌથી જૂનું ડિજિટલ ટ્રોકન છેલ્લા 24 કલાકમાં લગભગ 6% વધીને પોતાના હઈસ્ટ લેવલ $116,906.22 પાર પહોંચી ગયો. તેને નવા હાઈ લેવલ 85.85 રૂપિયા પ્રતિ અમેરિકી ડોલર રેટ અનુસાર, ભારત માં એક બીટકોઈનની કિંમત 1,00,36,400 રૂપિયા છે. એટલે એવું કહી શકાય કે આ એક કરોડપતિ એસેટ બની ગયો છે.

BITCOIN-2

માત્ર 2 જ રૂપિયા રોકવાના હતા ?

15 વર્ષ પેલા બીટકોઈન ની કિંમત &0.04865 હતી, એ સમયે 46 રૂપિયા પ્રતિ અમેરિકી ડોલરની કિંમત લગભગ 2.25 રૂપિયા હતી. બીટકોઈનએ છેલ્લા 15 વર્ષોમાં 44.80 લાખ ઘણો રીટર્ન આપ્યું છે. જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં 44,60,00,000 પ્રતિ રીટર્ન છે. એવામાં કોઈએ 2.25 રૂપિયાનો 1 બીટકોઈન ખરીદી લીધો હોટ તો આજે તે કરોડપતિ હોત.

vtv app promotion

બીટકોઈન માં કેમ એટલી તેજી આવી રહી છે

ટેકનિકલ અને મૂળભૂત બંને કારણોસર બિટકોઈન ઝડપથી વધી રહ્યું છે. બિટકોઈનના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો છે, જેમાં સંસ્થાકીય રોકાણમાં વધારો, ટ્રમ્પની ક્રિપ્ટો નીતિ અને S&P ગ્લોબલ ઇન્ડેક્સમાં કોઈનબેઝનો પ્રવેશનો સમાવેશ થાય છે. બાયયુકોઈનના સીઈઓ શિવમ ઠકરાલે જણાવ્યું હતું કે ઘણા પ્રયાસો પછી, વ્યવસાયો દ્વારા અપનાવવામાં આવેલા પગલાં, મજબૂત ETF પ્રવાહ અને વૈશ્વિક નિયમનકારી સમર્થનને કારણે બિટકોઈન $116,000 ના સ્તરને પાર કરી ગયું છે.  

આ પણ વાંચો: પાણીમાં તરતા નથી આવડતું, તો આ ભાઇએ અપનાવ્યો એવો જોરદાર જુગાડ કે Video થયો વાયરલ

શુક્રવારે બિટકોઈનનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 2.232 ટ્રિલિયન હતું અને છેલ્લા 24 કલાકમાં તેના ટ્રેડિંગ વોલ્યુમમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન 100 અબજથી વધારે કિંમત ના બીટકોઈનનું ટ્રાન્સેકશન થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

highest return asset Bitcoin digital money
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ