ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / BLS E Services IPO 4 times subscribed on the first day of its opening

બિઝનેસ / જોરદાર રિર્ટનની ગેરંટી! માર્કેટમાં આ IPOનો જબરદસ્ત ક્રેઝ: જાણો કંપનીનો કારોબાર

Published By: Vaidehi

Last Updated: 04:58 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BLS ઈ-સર્વિસિઝ લિમિટેડનાં IPOમાં રિટેલનાં રોકાણકારોની ભાગેદારી 16.63 ગણી સબ્સ્ક્રાઈબ થઈ. આ બાદ થોડા જ કલાકોમાં ગ્રે માર્કેટમાં કંપનીનાં શેરનાં ભાવમાં મોટો ઊછાળો થયો. એક્સપર્ટસ્ કહે છે કે આ IPO સારું રિટર્ન આપી શકે છે.

ADVERTISEMENT

  • શેરબજારમાં ફરી એક કંપનીનાં IPO એ મચાવી ધૂમ
  • ખુલતાની સાથે જ 4 ગણો સબ્સક્રાઈબ થયો IPO
  • એક્સપર્ટસ્ અનુસાર આ કંપનીનાં શેરનો ભાવ ગ્રે માર્કેટમાં પણ ઊછળ્યો

શેરબજારમાં થોડા સમયમાં વધુ પૈસા કમાવા માટે લાખો રોકાણકારો IPO પર પોતાનું નસીબ અજમાવતાં હોય છે. ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટર્સમાં પબ્લિક ઈશ્યૂને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. BLS E-Services લિમિટેડનાં IPOને લઈને પણ માર્કેટમાં આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.

આ IPO આજે એટલે કે 30 જાન્યુઆરીનાં રોજ ખુલવાની થોડી જ મિનીટની અંદર 100% સબ્સ્ક્રાઈબ થઈ ગયો. NSE પર સવારે 11.57 મિનીટ પર રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 311 કરોડ રૂપિયાનાં IPOને 1,37,02,904 શેરોની સરખામણીએ 5,83,39,440 સબ્સ્ક્રાઈબર્સ મળ્યાં જે 4.26 ગણા વધારે છે.

રિટેલ રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ
IPOમાં  2,30,30,000 સુધીનાં ફ્રેશ શેર સામેલ છે જેની કિંમત 129-135 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે અને તેની લિસ્ટિંગ સંભવત: 6 ફેબ્રુઆરીનાં થશે. BSL ઈ-સર્વિસિઝ લિમિટેડે સોમવારે એંકર રોકાણકારોથી 126 કરોડ રૂપિયા ભેગા કર્યાં. ખાસ વાત તો એ છે કે આઈપીઓમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 16.63 ગણો સબ્સક્રાઈબ થયો છે. 

વધુ વાંચો: Post Office ની આ સ્કીમમાં જમા કરો 10 લાખ, 4.5 લાખ તો ખાલી વ્યાજ મળશે: જાણો કેટલા વર્ષમાં

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછાળો
આ આઈપીઓની મદદથી કંપની 310.91 કરોડ રૂપિયા એકઠાં કરવા ઈચ્છે છે. આ ઈશ્યૂ BSE અને NSE પર લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર આ શેરની કિંમત આજે ગ્રે માર્કેટમાં 146 રૂપિયાનાં પ્રિમિયમ પર ચાલી રહ્યાં છે. એટલે કે ગ્રે માર્કેટથી આ પબ્લિક ઈશ્યૂથી મલ્ટીબેગર રિર્ટનની આશા રાખવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BLS IPO આઈપીઓ રોકાણ IPO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ