બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કન્યાએ મંડપમાં વરરાજાને માર્યો
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કન્યા મંડપની વચ્ચે પોતાના પતિને મારી રહી છે. આ મારામારીનું કારણ જાણી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. ખરેખર, જ્યારે કન્યાને ખબર પડે છે કે વરરાજા ગુટખા ખાય છે. જેને સાંભળીને કન્યા ખૂબ ગુસ્સે ભરાય છે અને વરરાજાને માર્યા બાદ ગુટખા થૂંકવાનું કહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કન્યા વરરાજા પર થાય છે ગુસ્સે
આ ઘટના લગ્ન મંડપમાં લગ્ન શરૂ થતાં પહેલાની છે. વરરાજા-કન્યા નજીકના સંબંધીઓ સાથે એકબીજાની બાજુમાં બેઠા છે. કન્યા લગ્નમાં ઉપસ્થિત એક શખ્સ સાથે વાતચીત કરી રહી છે અને અચાનક વરરાજા સાથે ચર્ચા કરી રહી છે અને પછી તેને મારી રહી છે. વરરાજાને માર્યા બાદ વરરાજા તરફ વળે છે અને પછી તેના પર ગુસ્સે થઈને તેને મારવાનું શરૂ કરે છે.
ADVERTISEMENT
કન્યાને આવે છે ગુસ્સો અને...
લગ્નમાં હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ લગ્નને રોકવાનો પ્રયત્ન કરતી નથી અને લડાઈ વધી જાય છે. વીડિયો ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે કે કન્યાને ગુસ્સો આવી જાય છે. કારણકે તેને ખબર પડે છે કે તેનો પતિ મોંઢામાં ગુટખા ચાવી રહ્યો હતો. જે તેને પસંદ નહતું. કન્યા વરરાજાને ગુટખા થૂંકીને આવવાનું કહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.