ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Bollywood supporting actor too has a huge salary

કમાણી / સપોર્ટિંગ રોલમાં પણ કરોડો કમાય છે આ એક્ટર્સ, જાણો આ ફેમસ કલાકારોની કેટલી છે કમાણી

Published By: Noor

Last Updated: 10:13 AM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર્સ પણ સારી એવી કમાણી કરતા હોય છે. જેમાંથી કેટલાક સપોર્ટિંગ એક્ટર્સ તો એવા છે જેઓ કરોડો રૂપિયા કમાય છે. સપોર્ટિંગ એક્ટરના રોલમાં અરશદ વારસી, અનિલ કપૂર જેવા સ્ટાર્સ ભારે ભરખમ ચાર્જ લે છે. અરશદે ફિલ્મ 'ગોલમાલ અગેન' માટે 3થી 3.5 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. જાણો અન્ય કયા સ્ટાર્સ કેટલો ચાર્જ લે છે.

ADVERTISEMENT

  • સપોર્ટિંગ રોલ માટે પણ સ્ટાર્સ વસૂલે છે અધધધ ચાર્જ
  • અનિલ કપૂર ચાર્જ કરે છે 8-9 કરોડ રૂપિયા
  • બોબી દેઓલનો ચાર્જ છે 7 કરોડ રૂપિયા

રિતેશ દેશમુખ પણ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ નિભાવે છે. તે પણ સપોર્ટિંગ રોલ માટે 3થી 4 કરોડ રૂપિયા ચાર્જ લે છે. 

ફિલ્મ 'રેસ-3'માં બોબી દેઓલ સપોર્ટિંગ એક્ટર તરીકે દેખાયો હતો. આ ફિલ્મ માટે તેણે લગભગ 7 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. 

અનિલ કપૂર પણ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટરનો રોલ નિભાવે છે. 'રેસ-3'માં અનિલ કપૂરે સપોર્ટિંગ એક્ટરના રોલ માટે 8-9 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. 

કુણાલ ખેમૂ સપોર્ટિંગ એક્ટરના રોલ માટે 2 કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે. 

જ્યારે શ્રેયસ તલપડે સપોર્ટિંગ એક્ટરના રોલ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે. 

સંજય મિશ્રા ઘણી ફિલ્મોમાં કોમેડી કરતાં દેખાય છે. સપોર્ટિંગ રોલ માટે તે એક ફિલ્મના 50 લાખ રૂપિયા ચાર્જ લે છે. 

મુકેશ તિવારી દમદાર અભિનય માટે જાણીતા છે. તેઓ પણ સપોર્ટિંગ રોલ માટે 50 લાખ રૂપિયા ચાર્જ લે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Huge Salary Remuneration Supporting Actors કમાણી કલાકાર ફેમસ સપોર્ટિંગ એક્ટર્સ Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ