બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ડીપ નેકલાઈનમાં સાઈ માંજરેકરે ઈન્ટરનેટ પર લગાવી આગ, ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા દિવાના

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ડીપ નેકલાઈનમાં સાઈ માંજરેકરે ઈન્ટરનેટ પર લગાવી આગ, ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા દિવાના

Last Updated: 11:51 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી સાઈ માંજરેકર ફરી એકવાર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરોને ચાહકોનો ભારે પ્રતિસાદ મળ્યો છે.

1/5

photoStories-logo

1. સાઈ માંજરેકર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

અભિનેત્રી સાઈ માંજરેકર હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સાઈ માંજરેકરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન ચમકદાર આઉટફિટમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઇને ચાહકોની નજરો તેના પરથી હટતી નથી. તેનો સ્ટાઇલિશ લુક અને આત્મવિશ્વાસ ફરી એકવાર તેની ફેશન સેન્સને સાબિત કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ખુબજ મોડર્ન અને સ્ટાઇલિશ ફીલ

સાઈ માંજરેકરનો આ ડીપ નેકલાઇન અને બોડી ફિટિંગ ડ્રેસ ખૂબ જ હોટ અને એલિગન્ટ લાગી રહ્યો છે. તે દરેક તસવીરમાં ખુબજ આત્મવિશ્વાસભર્યું પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોશૂટનું ડાર્ક બેકગ્રાઉન્ડ તેના લુકને વધુ ગ્લેમરસ અને ક્લાસી બનાવી રહ્યો છે. જેના કારણે ચાહકો તેના નવા લુક પર ફિદા થઇ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હોટનેસ ઓવરલોડેડ

આ તસવીરો સાથે સાઈ માંજરેકરે કેપ્શનમાં લખ્યું છે કે, "obsessed w this top". તેના ચાહકો અને અનેક સેલેબ્રિટીઝે તેના લુકની ખૂબ જ પ્રશંસા કરી છે. કેટલાક ચાહકોએ તેને “હોટનેસ ઓવરલોડેડ” તો કેટલાકે “અદભુત રાણી” કહીને કોમેન્ટ કરી છે. થોડી જ કલાકોમાં તેના આ પોસ્ટને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નવા લુકની આતુરતાથી રાહ

સાઈ માંજરેકરનું આ નવું ફોટોશૂટ તેને ફેશનની દુનિયામાં નવી આઇકોન બનાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તેના ડ્રેસિંગ સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજે દરેક વખતે ચર્ચા જગાવી છે. ચાહકો હંમેશા તેના નવા લુકની આતુરતાથી રાહ જોવે છે અને દરેક વખતે તે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આગામી પ્રોજેક્ટ્સ માટે પણ આતુરતા

હવે ચાહકોમાં તેના આગામી પ્રોજેક્ટ્સ માટે પણ આતુરતા જોવા મળે છે. સાઈના ફોટોશૂટની સફળતાથી સ્પષ્ટ છે કે તે માત્ર ફિલ્મ જગતમાં જ નહીં પરંતુ ફેશન અને સ્ટાઇલની દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. તેનો દરેક લુક એક નવો ટ્રેન્ડ સેટ કરે છે અને ચાહકો તેના નવા અંદાજ માટે હંમેશા ઉત્સુક રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold outfit glamorous look Sai Manjrekar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ