બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news nargis fakhri says i will never go naked for project

બોલિવૂડ / ગમે તે થાય હું ન્યૂડ ના થઈ શકું: કરિયર ફ્લોપ, પણ આવા કામ ક્યારેય નહીં કરે આ અભિનેત્રી, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:47 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News Nargis Fakhri: નરગિસ ફખરીએ જણાવ્યું છે કે કરિયર ફ્લોપ થવા પર પણ તે ક્યારેય ન્યૂડ સીન નહીં આપે. એક્ટ્રેસને ન્યૂડિટી પસંદ નથી. ન્યૂડિટીને લઈને અભિનેત્રીએ શું કહ્યું આવો જાણીએ.

  • હવે OTT પર જોવા મળશે નરગિસ 
  • ન્યૂડ સીનને લઈને કહી આ વાત 
  • OTT પર મળી રહ્યા છે મોટા પ્રોજેક્ટ્સ 

ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી એક્ટ્રેસ નરગિસ ફાકરી હવે OTT પર રાજ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસને OTT પર સારા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. સીરીઝ Tatlubaazથી તે OTT ડેબ્યૂ કરી રહી છે. પરંતુ એક્ટ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે તે ન્યૂડિટીના વિરૂદ્ધ છે. તેમણે પોતાના માટે મર્યાદા નક્કી કરી રાખી છે. 

ન્યૂડિટીથી છે પ્રોબ્લેમ 
એક ઈન્ટરવ્યૂમાં નરગિસે કહ્યું- હું કોઈ પ્રોજેક્ટ માટે ન્યૂડ ન થઈ શકું. મને ન્યૂડિટીથી મુશ્કેલી છે. નરગિસને ભલે ન્યૂડિટીથી મુશ્કેલી હોય પરંતુ અલગ અલગ સેક્યુઅલ ઓરિએન્ટેશન સાથે જોડાયેલા પડકાર ભરેલા પાત્ર નિભાવવાથી એક્ટ્રેસને કોઈ મુશ્કેલી નથી. 

દર્શકો પાસે છે ચોઈસ 
નરગિસે કહ્યું- હોમોસેક્સુઅલ રોલ નિભાવવો કે એવી મહિલાનું પાત્ર નિભાવવું જેણે બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોય આ બધુ મને પરેશાન નથી કરતું. એવા રોલ કરવા મારી મોબનો ભાગ છે. તમે એક્ટિંગ કરી રહ્યા છો. મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે વ્યાજબી છે. લોકોની પાસે ચોઈસ છે તે જોવા માંગે છે કે નહીં. તેમની પાસે તેમનો ઓપ્શન છે. આ OTT પ્લેટફોર્મની બ્યૂટી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ