ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bollywood indias most successful star kid gave blockbuster at 25 exceptional story

Entertainment / ના રણબીર, ના ઋત્વિક... આ છે ભારતના સૌથી સફળ સ્ટાર કિડ, 25 વર્ષની ઉંમરે જ આ રેકોર્ડ તોડી દીધો

Published By: Vikram Mehta

Last Updated: 09:39 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડમાં અનેક સ્ટારકિડ્સે તેમનું કરિઅર શરૂ કર્યું છે. સલમાન ખાન, ઋતિક રોશન અને રણબીર કપૂરે બોલીવુડમાં સફળતા મેળવી છે. આ ઉપરાંત અન્ય એક એવો સ્ટારકિડ પણ છે, જેમણે તેમના બોલિવુડ કરિઅરમાં 5 બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે.

ADVERTISEMENT

  • બોલિવુડમાં અનેક સ્ટારકિડ્સે તેમનું કરિઅર શરૂ કર્યું
  • ઋતિક રોશન અને રણબીર કપૂરે બોલીવુડમાં સફળતા મેળવી
  • બોલિવુડ કરિઅરમાં 5 બ્લોકબસ્ટર ફિલ્મ આપી

બોલિવુડમાં અનેક સ્ટારકિડ્સે તેમનું કરિઅર શરૂ કર્યું છે, પરંતુ તેમાંથી ઘણા ઓછા લોકો સુપરસ્ટાર બન્યા છે. સલમાન ખાન, ઋતિક રોશન અને રણબીર કપૂરે બોલીવુડમાં સફળતા મેળવી છે. આ ઉપરાંત અન્ય એક એવો સ્ટારકિડ પણ છે, જેમણે તેમના બોલિવુડ કરિઅરમાં 5 બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે, અનેક સુપરહિટ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને ડાયરેક્ટ કરી છે. 

સ્ટારકિડ્સ તેમના માતા પિતાની જેમ બોલિવુડમાં કરિઅર બનાવવાની કોશિશ કરે છે, જેના કારણે તેમણે ઘણી વાર લોકોનું સાંભળવું પણ પડતું હોય છે. રાજ કપૂરે 40ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. રાજ કપૂરને પૃથ્વીરાજ કપૂરના દીકરા તરીકે ઓળખવામાં આવે છે. રાજ કપૂરે 23 વર્ષની ઉંમરે લીડ રોલ ભજવ્યો હતો. ત્યારપછી તેમણે સતત સફળતા મેળવી અને થોડા સમય પછી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. 

સલમાન ખાને બોક્સઓફિસ પર શાનદાર સફળ ફિલ્મો આપી છે. રાજ કપૂર એક સફળ પ્રોડ્યુસર, નિર્દેશક અને એક્ટર પણ રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ કપૂરે વર્ષ 1948થી વર્ષ 1985 દરમિયાન આરકે ફિલ્મ્સ બેનર હેઠળ 16 ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી, જેમાં 10 ફિલ્મો સુપરહિટ અને બ્લોકબસ્ટર રહી હતી. રાજ કપૂરે એક લીડ એક્ટર તરીકે 5 બ્લોકબસ્ટર, 1 સુપરહિટ અને 11 હિટ ફિલ્મો કરી હતી. 

વધુ વાંચો: 'સાલાર' બાદ વધુ એક ફિલ્મમાં એક્ટર પ્રભાસ ધમાલ મચાવશે, સામે આવ્યો ફર્સ્ટ લુક

રાજ કપૂર એકમાત્ર એવા ભારતીય એક્ટર છે, જેમણે અલગ અલગ તબક્કામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો કરી હતી. આ ફિલ્મોએ 3 દાયકા સુધી સૌથી વધુ કલેક્શન કરનાર ભારતીય ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Indias Most Successful Star Kid Raj kapoor raj kapoor Film career રાજ કપૂર રાજ કપૂર ફિલ્મ કરિઅર રાજ કપૂર મૂવી સક્સેસફુલ સ્ટાર કિડ સ્ટાર કિડ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ