બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / Extra / bollywood-celebs-head-to-udaipur-for-ias-pre-wedding-functions

NULL / PHOTOS: ઇશા-આનંદનું પ્રીવેડિંગ સેલિબ્રેશન: ઉદયપુર પહોંચ્યા બોલિવુડ સેલેબ્રિટીઝ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીની પ્રીવેડિંગ ફંક્શનોનું આયોજન ઉદયપુર ખાતે કરવામાં આવ્યુ છે. આ શાહી લગ્નમાં દેશની તમામ મોટી હસ્તીઓની સાથે સાથે બોલિવુડના સિતારાઓ પણ હાજર રહેશે.

2 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયેલા નવપરણિત યુગલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે પ્રિયંકાની મમ્મી મધૂ ચોપરા પણ તેમની સાથે ઇશાના પી-વેડિંગ ફંક્શનમાં એટેન્ડ કરવા માટે આવી પહોંચ્યા છે. 
 

 

આ સિવાય સલમાન ખાન કેટરીના કૈફ પરિણીતી ચોપરા વરૂણ ધવન જાહન્વી કપૂર બોની કપૂર જાવેદ જાફરી જોન અબ્રાહ્મ પણ પત્ની પ્રિયા રૂંચાલ કરણ જોહર સહિતના સેલેબ્સ એરપોર્ટ પર સ્પોટ થયાં હતા. અક્ષય કુમાર અનિલ કપૂર પત્ની સુનીતા કપૂરની સાથે તેમજ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા અગાઉથી જ અહીં પહોંચી ચૂક્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The biggest star of the wedding arrives #zivadhoni with #sakshidhoni @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#davidhawan with #lalidhawan arrive for the #ambaniwedding

A post shared by Viral Bhayani (@viralbhayani) on


 

વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ઉદયપુર પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી દીકરી ઝીવા સાથે ઉદયપુર પહોંચી છે. એરપોર્ટ પર તેમની સાથે એમ.એસ.ધોની જોવા મળ્યો નહોતો. સચિન અને તેમના પત્ની અંજલી પણ પહોંચી ગયા છે. હિલેરી ક્લિન્ટનને રિસીવ કરવા ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ