BIG NEWS / ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ જેટલો સમય બાકીઃ CR પાટીલનું સૂચક નિવેદન

BJP CR Patil big statement on gujarat assembly elections 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ