બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / bihar jamui villagers got married a lover who come to meet girlfriend at night

OMG / રાતના અંધારામાં પ્રેમિકાને મળવું પડ્યું ભારે! ગામના લોકો ભેગા થયા અને મંદિરમાં લઈ ગયા, પછી...

Arohi

Last Updated: 11:50 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Jamui Marriage: બિહારના જમુઈમાં એક યુવકને અધી રાત્રે પોતાની પ્રેમિકાને મળવા જવાનું ભારે પડ્યું છે. ગ્રામીણોએ યુવકને યુવતીની સાથે ગામમાં જોઈ લીધો અને બન્નેને પકડી લીધા. ત્યાર બાદ મોબાઈલની ટોર્ચમાં મંદિરમાં બન્નેના લગ્ન કરાવી દીધા.

  • રાતના અંધારામાં પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી 
  • લોકોએ ભેગા થઈ કરવી નાખ્યા લગ્ન 
  • બિહારના જમુઈમાં થયા અનોખા લગ્ન 

બિહારના જમુઈમાં એક એવા લગ્ન થયા છે જેના વિશે તમે કદાચ સાંભળ્યું જ નહીં હોય. રાત્રે મોબાઈલની લાઈટમાં યુવક અને યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા. આ સમયે આખુ ગામ જાનમાં જોડાયુ અને મંદિરમાં ખૂબ ભીડ જમા થઈ ગઈ. 

મામલો લક્ષ્મીપુર વિસ્કારના કકનચૌર ગામનો છે. પટેશ્વર નાથ મંદિર પરિસરમાં પ્રેમમાં પડેલા એક યુવક-યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા. હવે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

રાતના અંધારામાં યુવતીને મળવા પહોંચ્યો યુવક
હકીકતે એક યુવક રાતના અંધારામાં પોતાની પ્રેમિકાને મળવા તેના ગામ પહોંચ્યો હતો. ગ્રામીણોએ પ્રેમી-પ્રેમિકાને રાતના અંધારામાં પકડી લીધા. ત્યાર બાદ ગામના જ મંદિરમાં બન્નેના લગ્ન કરાવી દીધા. 

યુવક લક્ષ્મીપુર વિસ્તારના જ ગામનો રહેવાસી છે. ત્યાં કર્રા ગામની રહેવાસી પૂજા કુમારી પોતાના નાનીના ત્યાં કકનચૌક આવી હતી. યુવક રંજન પોતાની પ્રેમિકાને મળ્યા વગર ન રહી શક્યો. તે તેને મળવા માટે રાતના અંધારામાં તેની પાસે પહોંચ્યો. 

ગામના લોકોએ બન્નેને પકડી પાડ્યા 
રાતના અંધારામાં બન્નેના મળવા પર ગામના લોકોની નજર પડી. પછી શું અલગ અલગ વાતો થવા લાગી. ઘણા લોકો બન્નેને પોલીસના હવાલે કરવાની વાત કરતા હતા તો ઘણા બન્નેના લગ્ન કરાવવાની સલાહ આપવા લાગ્યા. 

ગામના લોકોની પરવાનગીથી ગામના જ મંદિરમાં મોબાઈલ ટોર્ચની મદદથી લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં ગામના લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ જેમાં મહિલાઓ પણ શામેલ હતી. 

બન્ને વચ્ચે ઘણા મહિનાઓથી હતો પ્રેમ 
જાણકારી અનુસાર યુવક રંજન અને યુવતી પૂજા વચ્ચે ઘણા મહિનાઓથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ગુરૂવારની રાત્રે 12 વાગ્યે બન્નેને એક સાથે જોઈને ગામના લોકોએ બુમો પાડીને લોકોને ભેગા કર્યા. તે સમયે રંજને ભાગવાનો પ્રયત્ન કર્યો તો ગ્રામીણોએ તેને પકડી લીધો. ત્યાર બાદ સવારે ત્રણ વાગ્યે બન્નેના લગ્ન કરાવી દીધા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ