બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / bihar election result 2020 election commission press conference

ચૂંટણી પરિણામ / બિહાર ચૂંટણીના પરિણામને લઇને ECએ કહ્યું થઇ શકે છે મોડું, EVMમાં છેડછાડની વાત ફગાવી

Divyesh

Last Updated: 02:46 PM, 10 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર ચૂંટણી પરિણામને લઇને ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં ચૂંટણી પંચ દ્વારા જણાવામાં આવ્યું કે બિહારમાં અત્યાર સુધીમાં મતગણતરીમાં કોઇ ગડબડી સામે આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે મતોની ગણતરી કરી દેવામાં આવી છે, જેનો મતલબ છે કે અત્યાર સુધીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ કવર કરવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું કે મતગણતરી ધીરે ચાલી રહી નથી, પરંતુ કોરોના કારણે મોડુ થઇ રહ્યું છે. ECના અધિકારીએ જણાવ્યું કે કાયદા અનુસાર આજે સવારે 8 વાગ્યા સુધીમાં પોસ્ટલ બેલેટ મતગણતરી માટે પ્રાપ્ત કરી લીધા. એનો મતલબ કેન્દ્ર પર સવારે 8 વાગ્યા સુધીમાં મળેલા પોસ્ટલ બેલેટની મતગણતરી કરાઇ. 
 

ઉપચૂંટણી આયુક્ત સુદીપ જૈને કહ્યું કે આ ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે EVM સાથે છેડછાડ કરી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે એકથી વધારે વખત EVMની અખંડતા યથાવત રાખી છે. EVMમાં ગડબડીને લઇને કોઇ શંકા નથી. 

બિહાર ચૂંટણી પરિણામ

ટોટલ જેડીયુ(+) આરજેડી (+) લોજપા અન્ય
243 130 102 2 9


બિહારમાં પક્ષવાર જોઇએ તો જેડીયુને 50, ભાજપને 74, આરજેડી 64, કોંગ્રેસ 19, લોજપા 2 અને અપક્ષ 34 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. 

70 બેઠક પર કાંટાની ટક્કર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 70 બેઠક પર હાલ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જેમાં માત્ર 1,000 મતોનું અંતર છે, જેમાં 50 બેઠક એવી છે જેમાં 500થી ઓછા મતનું અંતર જોવા મળી રહ્યું છે.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ