બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Big discount on these items on Amazon, rush to buy

Smart TV / ધમાકેદાર સેલની શરૂઆત! Amazon પર આ વસ્તુઓ પર બિગ ડિસ્કાઉન્ટની શરૂઆત, ખરીદવા પડાપડી

Pooja Khunti

Last Updated: 10:32 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન ડે નાં આ દિવસોમાં Amazon એ Valentine Day નાં અવસર પર સ્પેશિયલ એડિશનનું ઈવેન્ટ લોન્ચ કર્યું છે. જેમાં સ્માર્ટ ટીવી માટે 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શેલ ચાલશે.

Smart TV Upgrade Days Sale
સ્માર્ટ ટીવી માટે 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શેલ ચાલશે
આ ટીવીમાં Wi-Fi સ્પોર્ટ પણ છે

Smart TV Upgrade Days Sale થી તમે લેટેસ્ટ ફીચર્સ વાળું સ્માર્ટ ટીવી ખરીદી શકો છો. આ વેલેન્ટાઈન ડે 2024 ને યાદગાર બનાવવા માટે તમે સ્માર્ટ ટીવીમાં ફિલ્મ અને વેબ શો જોઈને આનંદ માળી શકો છો. આ દિવસોમાં Amazon એ Valentine Day નાં અવસર પર સ્પેશિયલ એડિશનનું ઈવેન્ટ લોન્ચ કર્યું છે. જેમાં સ્માર્ટ ટીવી માટે 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શેલ ચાલશે. આ શેલમાં તમે માત્ર 6999 રૂપિયા ની શરૂઆતી કિંમતથી મસ્ત સ્માર્ટ ટીવી ખરીદી શકશો. આ સૂચીમાં ઘણા ઉત્તમ ગુણવત્તા વાળા સ્માર્ટ ટીવી ઉપલબ્ધ છે. જેનાથી તમારું મનોરંજન વધી જશે. 

વાંચવા જેવું: પેન્શનથી લઇને વીમા સુધી...., સરકારની આ સ્કીમ અંતર્ગત મજૂરોને મળશે અનેક સુવિધાઓ, જાણો ફાયદા

આ સ્માર્ટ ટીવી ટોપ રેટેડ અને લેટેસ્ટ છે. આ ટીવીમાં Wi-Fi સ્પોર્ટ પણ છે. તમે તેને મોબાઈલ સાથે કનેક્ટ કરીને સ્ક્રીન કાસ્ટ કરી શકો છો. વધુ બચત માટે તમે OneCard નાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને 3750 રૂપિયા સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. 

આ ટીવી ટીવી અપગ્રેડ                  કેટલું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે?          અહીંથી ખરીદો
ડેઝ સેલમાં ઉપલબ્ધ છે.
VW 80     cm                                        46%                                 Buy now 
iFFALCON    80.04 cm                         60%                                 Buy now  
MI    80 cm                                            44%                                 Buy now  
Samsung   80 cm                                  21%                                 Buy now  
LG   80 cm                                            34%                                  Buy now  
OnePlus   108 cm                                 30%                                  Buy now  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ