બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Best Benefits Of Drinking Milk With Raw Egg

ફાયદાકારક / દૂધમાં આ 1 વસ્તુ મિક્સ કરીને પીવો, એનિમિયા, ખરતાં વાળ, આર્થ્રાઈટિસ, કેન્સર સહિત ઘણાં રોગો રહેશે દૂર

Noor

Last Updated: 10:24 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને તે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પણ જો તમે દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો મોટા મોટા રોગોમાં ફાયદો થશે. ચાલો જાણીએ.

  • બધાંએ રોજ દૂધ પીવું જોઈએ
  • દૂધમાં અઢળક ગુણો રહેલાં છે
  • દૂધમાં આ હેલ્ધી વસ્તુ મિક્સ કરીને પીવો

દૂધ અને ઈંડા બંને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. દૂધમાં કાચું ઈંડુ નાખીને પીવાથી ઘણાં ફાયદા મળે છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતાં નહીં હોય. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશનમાંથી વિટામિન ડી, ઝિંક, વિટામિન બી12 અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણાં ફાયદાઓ વધી જાય છે. જેથી ન્યૂટ્રીશન ડો. સ્વર્ણા જણાવી રહ્યાં છે 1 ગ્લાસ નવશેકા દૂધમાં 1 કાચું ઈંડુ મિક્સ કરીને પીવાથી કેવા ફાયદાઓ મળે છે. 

વધતી ઉંમરની અસર

આ ડ્રિંકમાં ઝિંક સારી માત્રામાં હોય છે. જેથી તેને પીવાથી વધતી ઉંમરની અસર કંટ્રોલ કરે છે.

બીમારીઓ સામે રક્ષણ

આ ડ્રિંક પીવાથી ઈમ્યૂનિટી પાવર વધે છે અને બીમારીઓ સામે રક્ષણ મળે છે.

આંખો

આ ડ્રિંકમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જેનાથી આંખોનું તેજ વધે છે.

કેન્સર

આમાં વિટામિન કે હોય છે. જેથી આ ડ્રિંકને પીવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. 

એનિમિયા

આ ડ્રિંકમાં આયર્નની માત્રા વધુ હોય છે. જેથી તેને પીવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે.

હેલ્ધી હેયર

આમાંથી કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન બી12 મળી રહે છે. જેનાથી વાળનો ગ્રોથ વધે છે અને સમય પહેલાં વાળ સફેદ થતાં નથી.

મજબૂત દાંત

ઈંડું અને દૂધ મિક્સ કરીને પીવાથી ફોસ્ફરસ મળી રહે છે. જે દાંતને મજબૂત રાખે છે અને પેઢાંની પ્રોબ્લેમ્સથી બચાવે છે.

બ્રેન પાવર

આમાં વિટામિન બી12 હોય છે. જેનાથી બ્રેન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે.

આર્થ્રાઈટિસ

આ ડ્રિંકમાં વિટામિન ડી હોય છે. જેનાથી હાડકાં મજબૂત બને છે અને આર્થ્રાઈટિસ સામે રક્ષણ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ