ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ઉત્તરાયણ પહેલા અભિષેક શર્માએ ધાબે ચઢીને ચગાવી પતંગ, વાયરલ થયો વીડિયો

મોજ / VIDEO: ઉત્તરાયણ પહેલા અભિષેક શર્માએ ધાબે ચઢીને ચગાવી પતંગ, વાયરલ થયો વીડિયો

Published By: Mit Soni

Last Updated: 07:07 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતરાયણનો તહેવાર કો કોને ન ગમે. આ તહેવાની મજા માણતા ભારતીય ક્રિકેટર પણ જોવા મળ્યા છે. કારણ કે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા પણ પતંગ ઉડાડી મોજ કરતા નજરે પડ્યા હતા.

ADVERTISEMENT

અત્યારે હાલ વિજય હજારે ટ્રોફિની સીઝન ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફિની મેચ પહેલા જયપુર પહોંચ્યા છે. પતંગ ઉડાડવા માટે અભિષેક શર્મા ધાબે ચઢ્યો હતો. અભિષેકે મેચના એક દિવસ પહેલા રવિવારે જયપુરના પરકોટમાં પતંગ ચગાવ્યો હતો સાથે જ તેમને પેચ કરીને સામે વાળાનો પતંગ કાપ્યો પણ હતો સામે વાળાનો પતંગ કપાઈ જતા અભિષેકે કાઈપો છે કરીને બુમો પાડી ચિક્કી પણ ખાધી હતી. અભિષેકનો પતંક ચગાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વધુ વાંચો: સોનામાં વિસ્ફોટક વધારો, 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર, દોઢ લાખ નજીકમાં

જયપુરમાં પતંગ ચગાવવા અભિષેક શર્મા ધાપે ચઢ્યો

વિજય હજારે ટ્રોફિની મેચ પહેલા અભિષેક સહિત કેટલાક સાથી ખેલાડીઓ પિંક સીટી જયપુરા પરકોટમાં બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના ધાબા પર પતંગ ઉડાડવા માટે ચઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. અભિષેક શર્માએ સામે વાળાનો પતંગ કાપતા એ કાપયો છે કરીને બુમો પણ પાડી હતી સાથે જ પતંગ ચગાવવાની મોજ માણીને ચિક્કી ખાધી હતી.

અભિષેક પંજાબી સિંગરના કોન્સર્ટમાં પહોંચ્યો હતો

વિજય હજારે ટ્રોફિ મેચ પહેલા અભિષેક શર્મા જયપુર પહોંચ્યો હતો. અને તેને પતંગ ચગાવવાની સાથે જયપુરની પારંપરિક વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સાથે જ ક્રિકેટ ફેન્સ સાથે ફોટા પણ પડાવ્યા હતા. તે પછી અભિષેક પંજાબી સિંગર એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં જઈને મોજ માણી હતી. ત્યાં એપી ઢિલ્લોન અને અભિષેકે સાથે સ્ટેજ શેર કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarayan Festival Indian Cricketer Abhishek Sharma Abhishek Sharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ