ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Bedroom video leaked, PAK MP announces to leave the country

વાયરલ / ઓહ બાપ રે ! બેડરૂમ વીડિયો લીક થતા, PAK સાંસદે કર્યો દેશ છોડવાનો એલાન

Published By: Mahadev Dave

Last Updated: 02:59 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર લિયાકત હુસેને જેમ જ પાકિસ્તાન છોડવાનો એલાન કર્યો, ડોન્ટ ગો આસિફ ભાઈ ટ્રેંડ થઈ ગયુ. તેઓએ પાકિસ્તાનને અલવિદા કહીને ટિક ટોક પર રીલ્સ પણ શેર કરી છે. અમુક લોકોએ તેમના પાકિસ્તાન છોડવા પર ખુશી દાખવી.

ADVERTISEMENT

  • પાકિસ્તાની સાંસદ અને ફેમસ ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસેને પાકિસ્તાન છોડવાનો એલાન કર્યો.
  • ત્રીજી પત્ની દાનિયા શાહે તેમના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાયો
  • મે જેનુ પણ દિલ દુખાયુ છે, હું જતા પહેલા તેમનાથી માફી માંગુ છું - ડો.આમિર લિયાકત હુસેન

પાકિસ્તાની સાંસદ અને ફેમસ ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસેને પાકિસ્તાન છોડવાનો એલાન કર્યો છે. જેના બાદથી જ ટ્વિટર પર ડોન્ટગો આસિફ ભાઈનો ટ્રેન્ડ થવા લાગ્યો છે.તેઓએ પાકિસ્તાનને અલવિદા કહીને ટીક ટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.તેઓએ પોતોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કલાકનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમા તે રડી રડીને કહી રહ્યા છે કે ઈસ્લામનો એક સ્કોલર નશેડી કઈ રીતે હોઈ શકે છે.

ત્રીજી પત્નીએ લગાવ્યો આરોપ 

તેમની ત્રીજી પત્ની દાનિયા શાહે તેમના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાયો છે.આમિર લિયાકતે આ પણ કહ્યુ કે YOU TUBE પર  સર્કુલેટ તેમના વીડિયોને  કોઈ એ પણ હટાવાની તસ્તી લીધી નથી. તેઓ એ આ પોસ્ટના કેપ્શનમાં કહ્યું છે કે, મે જેનુ પણ દિલ દુખાયુ છે, હુ જતા પહેલા તેમનાથી માફી માંગુ છું.મારા પર મહેરબાની કરવા વાળાઓનો હું આભારી છું અને મરતા પહેલા તે દેવુ ચુકવી દઈશ.

આમિર લીયાકતે કહ્યુ કે, હુ હવે અહિયા નહિ રહુ કારણ કે હવે આ દેશ મારા રહેવા લાયક નથી રહ્યુ. મારુ દિલ દુખી રહ્યુ છે. મારી તરફ આંગળીઓ ચીંધવામાં આવી, મીમ્સ બનાવવામાં આવ્યા, તેનાથી મને દુઃખ થયું પણ હું હજી પણ હસતો રહ્યો અને તેને ટાળતો રહ્યો.

ત્રીજી પત્નીએ વીડિયો વાઈરલ કર્યાની શંકા

ડો. આમિર લિયાકત હુસેન તેમના લગ્ન અને પત્નીઓને લઈને તે હમેશા વિવાદોમાં રહ્યાં છે. તેમના આપત્તિ જનક વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર લીક થયા હતા. એવુ કહેવાય છે કે આ વીડિયો દાનિયા શાહે જ વાઈરલ કરાવ્યો છે. આ વીડિયોમાં તેમને ન્યુડ હાલતમાં જોઈ શકાય છે. વીડિયોમાં બેડ પર ડ્રગ્સ પણ જોઈ શકાય છે.વીડિયો લીક થયા બાદ ડો.આમિર લિયાકતે પોતાને પીડિત હોવાનો દાવો કરીને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સાયબર ક્રાઈમ ટીમની મદદ માંગી હતી. 

એક સોશ્યિલ મીડિયા યુઝર કહે છે કે, જેવુ રોપશો તેવું  જ પામશો. તમે જે પોતાની પહેલી પત્ની અને બાળકો સાથે કર્યુ , તે જ તમારી સાથે થયું. એક બીજુ યુઝર લખે છે પાકિસ્તાનથી જતા રહો અહિ પાછા ના આવતા.

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Liaquat Gujarati News PAK MP Pakistani MP Twitter pakistan viral video you tube Viral Video

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ