બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2026 માટે આવી બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ, બનવાનું છે ભયાનક

OMG / 2026 માટે આવી બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ, બનવાનું છે ભયાનક

Published By: Mit Soni

Last Updated: 11:24 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Vanga Predictions 2026: બાબા વેંગાનું 1996માં 85 વર્ષની વયે નિધન થયું હતું. તેમને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. બાબા વેંગાએ આગળનું વર્ષ એટલે કે 2026ના વર્ષને લઈને ભવિષ્યવાણી કરી છે. આવો જાણીએ શું કહ્યું છે તેમને.

વર્ષ 2025 પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. અને બધા હવે નવું વર્ષ એટલે કે 2026ના વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે બાબા વેંગાની આગળની ભવિષ્યવાણીને લઈને ચર્ચાઓ થવા લાગી છે. બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું, તે અંધ હોવા છતાં ચોક્કસ આગાહીઓ સાથે ભવિષ્યની આગાહી કરી શકતી હતી.

બાબા વેંગા 1996માં 85 વર્ષના વયે મૃત્યુ પામ્યા હતા. તેમને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમને તેમના જીવનમાં અમેરિકા પર થયેલા 9-11ના આતંરી હુમલા અને 2022માં બ્રિટેનમાં આવેલી સુનામી સાથે કેટલીયે ઘટનાઓ અંગે ચોક્કસ ભવિષ્યવાણી કરી હતી. જેનાથી સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. હવે આગળના વર્ષ એટલે કે 2026ના વર્ષને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે.

vtv app promotion

ત્રીજુ વિશ્વ યુદ્ધ

બાબા વેંગાએ સૌથી મોટી ભવિષ્યવાણી એ છે કે તેમને ત્રીજા વિશ્વ યુદ્ધ અંગે છે જેની બધે ચર્ચા થઈ રહી છે. જે વિશે વાત કરતા તેમને કહ્યું કે 2026માં આ યુદ્ધ શરૂ થઈ શકે છે. માનવામાં આવે છે કે વૈશ્વિક તણાવોને લઈને ચેતવણી આપી હતી. જેમાં તાઈવાન પર ચીનનો સંભવિત કબજો, વધતી દુશ્મની અને રશિયા અને અમેરિકા વચ્ચેની સીધી ટક્કર શામેલ છે.

વધુ વાંચો: હવે બેરોજગાર નહીં! અમદાવાદમાં પડી ઢગલાબંધ નોકરીઓ, જાણો સંપૂર્ણ વિગતો

AI પર પણ ભવિષ્યવાણી કરવામાં આવી

બીજી એક ચોંકાવનારી ભવિષ્યવાણી છે. જેમાં તેમને દાવો કર્યો છે કે નવેમ્બર મહિનામાં માણસો એલિયન સાથે સંપર્ક કરશે. અને તેમને પૃથ્વીના વાયુમંડળમાં એક મોટુ સ્પેશ ક્રાફ્ટ આવાની પણ વાત કરી. જ્યાં બાબા વેંગાએ AI વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. તેમને કહ્યું કે વર્ષ 2026માં AI એક મોટી ક્રાંતિ આવી શકે છે. AI એટલુ ખતરનાક બની જશે કે તે માણસને પણ કંટ્રોલ કરી શકશે. અને લોકોના નિર્ણય લેવાની ક્ષમતા પર પણ હાવી થઈ શકે છે. બીજો દાવો કરવામાં આવ્યો છે કે 2026માં બાબા વેંગા ભૂંકપ, પૂર,સુનામી, અને ભીષણ ગરમીની પણ ભવિષ્યવાણી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Vanga Prediction World War 3 Predictions 2026 Baba Vanga Predictions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ