ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / તમારા કામનું / હવે બેરોજગાર નહીં! અમદાવાદમાં પડી ઢગલાબંધ નોકરીઓ, જાણો સંપૂર્ણ વિગતો

કરિયર / હવે બેરોજગાર નહીં! અમદાવાદમાં પડી ઢગલાબંધ નોકરીઓ, જાણો સંપૂર્ણ વિગતો

Published By: Nirav Kumar

Last Updated: 09:37 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી પડી છે. જેમાં ભરવાની કુલ જગ્યાનો ઉલ્લેખ નથી કરાયો. તેમાં પગાર તેની પોસ્ટ પ્રમાણે આપવામાં આવશે.

ADVERTISEMENT

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં આવતી ઉત્તમ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીમાં પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધી વિવિધ પોસ્ટ પર ભરતી કરવાની છે. આ ભરતીમાં ભરવાની કુલ જગ્યાનો ઉલ્લેખ નથી કરાયો.

આ ભરતીની જાહેરાત સમાચાર પત્રમાં 23-12-2025ના રોજ થઇ હતી. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારી ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર રાખવામાં આવી છે. તેમાં પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધીની વિવિધ જગ્યા ભરવામાં આવશે. જેમાં ઓફલાઈન ફોર્મ ભરવાની રહેશે. આ ભરતીમાં ઉમેદવારોએ બાયોડેટા, લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટા સાથે ફોર્મ મોકલવાનું રહેશે.

  • શૈક્ષણિક લાયકાત
    આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો પાસે  વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માંગવામાં આવ્યો છે.
  • પગાર ધોરણ
    આ પોસ્ટમાં પસંદ પામેલા ઉમેદવારોને ડેરીના નિયમ મુજબ પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે.
  • વય મર્યાદા
    આ ભરતીમાં પ્લાન્ટ હેડ માટે મહત્તમ 50 વર્ષ, પ્રોડક્શન મેનેજર માટે મહત્તમ 40 વર્ષ, મેનેજર (HR) માટે મહત્તમ 40 વર્ષ,  મેનેજર (ક્વોલિટી કંટ્રોલ) માટે મહત્તમ 40 વર્ષ, મેનેજર (માર્કેટિંગ) માટે મહત્તમ 40 વર્ષ,  ચિલિંગ સેન્ટર ઈન ચાર્જ માટે મહત્તમ 35 વર્ષ, લિગલ ઓફિસર માટે મહત્તમ 35 વર્ષ, ટેક્નિકલ ઓફિસર (D.T.) માટે મહત્તમ 30 વર્ષ, I.T. એન્જીનિયર (સીસ્ટમ એડમિનિસ્ટ્રોર-સર્વર એડમીન) માટે મહત્તમ 30 વર્ષ,  ટ્રાન્સ્પોર્ટ ઓફિસર- ઈન ચાર્જ માટે મહત્તમ 30 વર્ષ, I.C.D. હેડ માટે મહત્તમ 40 વર્ષ,  વેટેરનરી ઓફિસર માટે મહત્તમ 35 વર્ષ, સ્ટોર ઈનચાર્જ માટે મહત્તમ 30 વર્ષ, સિવિલ એન્જીનિયર માટે મહત્તમ 35 વર્ષ, એન્જિનિયર્સ (મિકેનિકલ/ઈલેક્ટ્રીકલ/ઈન્સ્ટ્રીમેન્ટેશન એન્ડ કંટ્રોલ) માટે મહત્તમ 30 વર્ષ,  પ્રોજેક્ટ ઈનચાર્જ માટે મહત્તમ 35 વર્ષ, ટેકનિશિયન માટે મહત્તમ 30 વર્ષ, જુનિયર સુપ્રીટેન્ડન્ટ(HR/એડમીનીસ્ટ્રેશન) માટે મહત્તમ 35 વર્ષ,  જુનિયર આસિસ્ટન્ટ (HR/એકાઉન્ટ્સ/ડિસ્પેચ/ચર્જેસ/માર્કેટિંગ/QA) માટે મહત્તમ 30 વર્ષ,  જુનિયર આસિસ્ટન્ટ (ટ્રાન્સ્પોર્ટ) માટે મહત્તમ 30 વર્ષ,  ફિલ્ડ સુપરવાઈઝર માટે મહત્તમ 35 વર્ષ ઉંમર રાખવામાં આવી છે.
vtv app promotion
  • અરજી ક્યા સરનામે મોકલવું ?


મેનેજિંગ ડિરેક્ટર,
અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.
ઉત્તમ ડેરી,
મુ.નવાપુરા તા: સાણંદ જી : અમદાવાદ
એન.એમ.પડાલીયા ફાર્મસી કોલેજ પાસે
રામપીરના મંદિર સામે
અમદાવાદ – 382210

વધુ વાંચો : અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત

આ ભરતી માટે તમારે તેની લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અનુભવ સહિતની માહિતી જાણવા માટે તેનું ઓફીશીયલ નોટિફિકેશન જરૂરથી વાંચવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttam Dairy ADCMPU Recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ