ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / ayushmann khurrana thanks fans for liking his film bala on instagram

બોલિવૂડ / 'બાલા' ફિલ્મને મળ્યો દર્શકોનો પ્રેમ, આયુષ્માને આ રીતે વ્યક્ત કર્યો આભાર

Published By: Noor

Last Updated: 01:18 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. આયુષ્માને ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવ્યો છે અને કમાલનું કામ કર્યું છે, સાથે જ ભૂમિ પેડનેકર તથા યામી ગૌતમે પણ સારી એક્ટિંગ કરી છે. જેથી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જેના કારણે આયુષ્માને દર્શકોનો આભાર વ્યક્ત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે.

ADVERTISEMENT

  • 'બાલા' ફિલ્મને મળ્યો દર્શકોનો પ્રેમ
  • આયુષ્માને વ્યક્ત કર્યો આભાર
  • ફિલ્મે પહેલાં દિવસે સારી કમાણી કરી

લોકોનો આભાર વ્યક્ત કરવા આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ શેર કર્યો છે. ફોટોની સાથે આયુષ્માને કેપ્શનમાં લખ્યું છે, 'આજે આ ફિલ્મ મારી નથી, આ કહાની માત્ર બાલાની નથી, પણ એ તમામ બાલા જેવા લોકોની છે જે પોતાની શોધમાં છે. પ્રેમ માટે બધાનો આભાર'.

પહેલાં દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી?

'બાલા' ફિલ્મે પહેલાં જ દિવસે સારી કમાણી કરી લીધી છે. અમર કૌશિકના ડિરેક્શનમાં 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલાં જ દિવસે 10 કરોડ 15 લાખની કમાણી કરી લીધી છે. 

આ પહેલાં આયુષ્માન ડ્રીમ ગર્લ, બધાઈ હો, આર્ટિકલ 15 જેવી ફિલ્મો કરી ચૂક્યો છે. જોકે, કમાણીની વાત કરીએ તો 'બાલા'નો પહેલાં દિવસનો બિઝનેસ ડ્રિમ ગર્લ (10.5 કરો઼ડ), બધાઈ હો (7.35 કરોડ), આર્ટિકલ 15 (5.02 કરોડ) અને અંધાધૂન (2.70 કરોડ)ના બિઝનેસ કરતા વધારે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

'બાલા' Ayushmann Khurrana Bala movie Bollywood આયુષ્માન ખુરાના ફિલ્મ બોલિવૂડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ