બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ATSનો ડ્રાઇવર દારૂની હેરફેર માટે બન્યો નકલી PSI, ખાખી વર્દીમાં નકલી આઇકાર્ડ સાથે ઝડપી લેવાયો

વલસાડ / ATSનો ડ્રાઇવર દારૂની હેરફેર માટે બન્યો નકલી PSI, ખાખી વર્દીમાં નકલી આઇકાર્ડ સાથે ઝડપી લેવાયો

Last Updated: 10:41 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી કૃષ્ણરાજ ગોહિલ અમદાવાદ ATSમાં ડ્રાઈવર હોવાનું ખુલ્યું હતું. દારૂની હેરાફેરી માટે આરોપી નકલી PSI બનીને ફરતો હતો.

વલસાડમાં PSIની ખાખી વર્દી પહેરેલો શખ્સ દારૂના જથ્થા સાથે પકડાયો હતો. ગીતાનગર પોલીસ ચોકી પાસે પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસનું નકલી ઓળખપત્ર પણ મળ્યું હતું.

આરોપી કૃષ્ણરાજ ગોહિલ અમદાવાદ ATSમાં ડ્રાઈવર હોવાનું ખુલ્યું હતું. દારૂની હેરાફેરી માટે આરોપી નકલી PSI બનીને ફરતો હતો. પોલીસે આરોપીને પકડી જેલહવાલે કર્યો છે. વાપી ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી 12,000 થી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ IPS એસોસિએશનની બેઠકમાં કરાઇ હોદ્દેદારોની વરણી, મનોજ અગ્રવાલ પ્રમુખ અને જી.એસ.મલિક ઉપપ્રમુખ નિમાયા

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATS Driver Liquor Trafficking Fake PSI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ