બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / બોલિવૂડ / aryan kha plea rejected by court on gauri khan's birthday

બોલીવૂડ / મમ્મી ગૌરી ખાનના જન્મદિવસે આર્યનને આર્થર રોડ જેલમાં લઇ જવાયો, ખાન પરિવારમાં નિરાશા છવાઇ

Kinjari

Last Updated: 05:45 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની જામીનની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. આજે આર્યનની માતા ગૌરી ખાનનો જન્મ દિવસ છે.

  • આર્યન ખાનની જામીન અરજી રદ્દ
  • ગૌરી ખાનનો છે આજે જન્મ દિવસ
  • મમ્મીના બર્થ ડે પર આર્યનને જેલમાં લઇ ગયા

ગૌરી ખાનનો જન્મ દિવસ 
દર વર્ષે ખાન પરિવાર ગૌરીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે પરંતુ આજના દિવસે સમગ્ર ખાન પરિવારમાં નિરાશા છવાઇ ગઇ છે. કારણકે ખાન પરિવારના પુત્ર આર્યનની જામિનની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. સૂત્રોના કહ્યાં અનુસાર ગૌરી ખાન આ વાતને લઇને ખુબ નિરાશ જોવા મળી રહી છે. 

 

 

આર્યનની 3 અરજી રિજેક્ટ
આર્યન ખાનની 3 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. હવે સેશન્સ કોર્ટમાં ફરીથી અપ્લાય કરવામાં આવશે અને બાદમાં તેને જામીન મળવાની શક્યતાઓ છે. 

અરબાઝના વકીલે શું કહ્યું
આર્યન સાથે ઝડપાયેલા આરબાઝના વકીલે કહ્યું છે કે આવતીકાલે તે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરશે. જો અરબાઝને જામીન મળી જશે તો આર્યનને પણ મળી જશે કારણકે બંને પર એકસરખા આરોપ લાગ્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

 

આર્યનના વકીલની ચુપ્પી
આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદેએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી. આર્યન ખાનને પહેલા જ આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવ્યો છે હવે તેણે જામીન ન મળે ત્યાં સુધી ત્યાં જ રહેવું પડશે. 

મુંબઇની સૌથી મોટી જેલ આર્થર રોડ જેલ
આ જેલમાં સંજય દત્તને પણ રાખવામાં આવ્યો હતો અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી કસાબને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. આર્યન ખાન તેમજ અન્ય કથિત આરોપીઓને આર્થર રોડ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આર્થર રોડ જેલમાં આર્યને જેલના નિયમોનું પાલન કરવું પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ