બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Another blow to the Surat diamond industry as Russia's diamond products are banned in America

માઠા સમાચાર / સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયાર, થઇ શકે છે 35 ટકા જેટલું નુકસાન, જાણો કારણ

Vishal Khamar

Last Updated: 10:30 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જેથી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકાનું નુકશાન થવાનો અંદાજ છે. ત્યારે અમેરિકાની ઓફીસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુક્યો છે.

  • મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો 
  • 1 માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર મુકાશે પ્રતિબંધ 
  • યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા 

 સુરત હીરાનગરી તરીકે ઓળખાય છે. પરંતુ તે સુરતી હીરાઓના વેપાર પર એક પછી સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હવે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકશાન થવાનો અંદાજ છે. 

યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા 

1 લી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકાનું નુકશાન થવાનો અંદાજ છે. સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ 35 ટકા ડાયમંડ રશિયાથી આયાત થાય છે.અડધા કેરેટથી પાતળી સાઈઝના હીરા પર બેનથી સુરતને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. અમેરિકાથી ઓફીસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુક્યો હતો. યુક્રેન બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુોઓ પર નિયંત્રણ કડક કરાયા છે. અમેરિકાના નિર્ણયતી સુરતના હીરા ઉદ્યોગને 35 ટકા નુકશાનને લઈ ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે. 

વધુ વાંચોઃ સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર મોડી રાત્રે કરાયો પથ્થરમારો, મુસાફરો ભયમાં, પોલીસ તપાસ શરૂ

યુદ્ધની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી

નાણાકીય વર્ષ 2013-14માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર $2.04 બિલિયન હતો, જે નાણાકીય વર્ષ 2012માં $2.8 બિલિયન હતો. ઈઝરાયેલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે. જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ, તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો તે સમાપ્ત થાય વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આગામી ક્રિસમસ આવશે. જે વિશ્વ માટે શ્રેષ્ઠ સિઝન છે. લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેમાં વધુ અસર પડશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ