બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / Ankita Lokhande on participating Bigg Boss 15 salman khan show says this

પ્રતિક્રિયા / શું ખરેખર બિગ બોસ 15માં ભાગ લેવાની છે અંકિતા લોખંડે? એક્ટ્રેસે પોતે જ કરી નાંખ્યો મોટો ખુલાસો

Noor

Last Updated: 09:49 AM, 28 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સને એન્ટરટેઈન કરતી રહે છે. ત્યારે હાલમાં જ બિગ બોસ 15માં ભાગ લેવાને લઈને અંકિતાએ ખુલાસો કર્યો છે.

  • અંકિતા લોખંડે ટીવી જગતનું મોટું નામ છે
  • તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
  • એક્ટ્રેસ પર્સનલ અપડેટ્સ ફેન્સ સાથે શેર કરે છે

અંકિતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અપડેટ્સ શેર કરતી રહે છે. ત્યારે એવી ચર્ચા છે કે અંકિતા લોખંડે બિગ બોસ 15માં ભાગ લેવાની છે. જોકે, હવે અંકિતાએ આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપતા ખુલાસો કર્યો છે. 

એક્ટર સલમાન ખાને બિગ બોસ 14ના ફિનાલે પર કહ્યું હતું કે સીઝન 15માં કોમનર્સ અને સેલિબ્રિટી બંને હશે. જોકે, એવા પણ સમાચાર હતા કે અંકિતા લોખંડેને બિગ બોસ 15 માટે એપ્રોચ કરવામાં આવી છે, પરંતુ એક્ટ્રેસે આ અફવાઓનું ખંડન કરતા પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો કે તે બિગ બોસ 15નો ભાગ નથી બનવાની. 

અંકિતાએ પોસ્ટ શેર કરીને કહ્યું- એવું સાંભળવામાં આવ્યું છે કે ઘણી મીડિયા રિપોર્ટ્સમાં એવા સમાચાર ચાલી રહ્યાં છે કે હું આ વર્ષે બિગ બોસમાં ભાગ લેવાની છું. હું મારા તમામ ફેન્સને જણાવવા માંગુ છું કે હું બિગ બોસ 15નો ભાગ નથી. આ રિયાલિટી શોમાં હું ભાગ લેવાની છું એ માત્ર અફવાઓ છે. લોકો બહુ જલ્દી નફરત મારા સુધી પહોંચાડવા લાગે છે, જ્યારે હું તો આવી કોઈ વસ્તુનો ભાગ પણ નથી હોતી. 

દયાબેનનો પણ બીબી 15ની ઓફર મળી છે

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે સિવાય બાલિકા વધુની એક્ટ્રેસ નેહા મારદાને પણ બીબી 15ની ઓફર મળી હતી, પરંતુ તેણે આ શોમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો. આ સિવાય અનુશા દાંડેકર, દિશા વાકાણી અને માર્થ સમથાનને પણ શો માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ