બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Anant Radhika Wedding know how much mukesh ambani paid rihanna to perform at son wedding

મનોરંજન / અનંત અંબાણીના 3 દિવસના પ્રી-વેડિંગ માટે રિહાનાને ચૂકવાઇ અધધધ ફીસ, આંકડો જોઇ ચોંકી જશો

Arohi

Last Updated: 03:43 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Radhika Wedding: મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચેલા હાઈ પ્રોફાઈલ મહેમાનો માટે રિહાના ખાસ આકર્ષણ બની છે. રિહાના આ કાર્યક્રમમાં પોતાનું ધમાકેદાર પરફોર્મન્સ આપશે.

ભારતના અરબપતિ બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં રાખવામાં આવ્યું છે. હાલ જામનગરમાં બોલિવુડથી લઈને ઈન્ટરનેશનલ સ્ટાર્સની જબરદસ્ત ધૂમ છે અને સૌથી વધારે ચર્ચામાં પોપ સ્ટાર રિહાના છે. 

રિહાના ગુરૂવારે જ પોતાના ક્રૂ સાથે જામનગર પહોંચી ચુકી છે. જ્યાં તેમનું ધમાકેદાર સ્વાગત થયું. અનંત અંબાણીનું આ પ્રી વેડિંગ ફંક્શન 3 દિવસ સુધી ચાલશે. જે 1 માર્ચથી 3 માર્ચ સુધી આયોજીત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે રિહાના પણ આ કાર્યક્રમમાં પોતાનો જલવો બતાવશે. તેની સાથે જ હવે ચર્ચા એ વાતને લઈને પણ છે કે મુકેશ અંબાણીના દિકરા માટે આયોજિત આ કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે રિહાના કેટલી ફી લઈ રહી છે. 

વધુ વાંચો: તૈયાર થઇ જાઓ! માર્ચમાં બોક્સ ઓફિસ પર થશે ડબલ ધમાકા, આ ફિલ્મો મચાવશે ધમાલ 

પહેલી વખત ભારતમાં પરફોર્મ કરશે રિહાના 
રિહાના પહેલી વખત ભારતમાં પરફોર્મ કરશે. જોકે રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે અબજપતિ મુકેશ અંબાણીએ દિકરાના પ્રી વેડિંગ પર રિહાનાના લાઈવ પરફોર્મન્સ માટે લગભગ 66થી 74કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Mukesh Ambani Rihanna અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ Anant Radhika Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ