ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વહેતા પાણીમાં રથ પર બેસીને રાધિકાએ લગ્નમાં મારી બ્રાઇડલ એન્ટ્રી, Videoએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

Video / વહેતા પાણીમાં રથ પર બેસીને રાધિકાએ લગ્નમાં મારી બ્રાઇડલ એન્ટ્રી, Videoએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

Last Updated: 12:32 PM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધિકાએ રથ પર બેસીને મંડપમાં ભવ્ય એન્ટ્રી લીધી. તેની એન્ટ્રી એટલી શાનદાર હતી કે ત્યાં હાજર મહેમાનો તેને જોતા જ રહી ગયા. અનંતની દુલ્હન તેના જીવનના આ ખાસ પ્રસંગે ભાવુક થતી જોવા મળી.

ADVERTISEMENT

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના જીવનમાં 12 જુલાઈનો દિવસ યાદગાર બની ગયો. અનંત અને રાધિકા લગ્ન કરીને કાયમ માટે એકબીજા થઈ ગયા. આ શાહી લગ્નમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી. ભારત અને વિદેશના VIIP મહેમાનો આ યુગલની ખુશીના સાક્ષી બન્યા.

રાધિકા તેના લગ્નમાં ગુજરાતી દુલ્હન બની. રાધિકાએ રથ પર બેસીને મંડપમાં ભવ્ય એન્ટ્રી લીધી. તેની એન્ટ્રી એટલી શાનદાર હતી કે ત્યાં હાજર મહેમાનો તેને જોતા જ રહી ગયા. અનંતની દુલ્હન તેના જીવનના આ ખાસ પ્રસંગે ભાવુક થતી જોવા મળી. રાધિકા જેવી વરમાળા માટે આવી, તે તેના વરરાજા અનંતને જોઈને ભાવુક થઈ ગઈ. રાધિકાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાધિકાની આંખોના આંસુ દર્શાવે છે કે તે આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતી.

આ પણ વાંચો: અંતે અનંત-રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા, પહેરાવી વરમાળા, સામે આવ્યો લગ્નનો Video

આ પહેલા તે પોતાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ ઈમોશનલ થઈ ગઈ હતી. રાધિકા અને અનંતે વર્ષોથી સાથે રહેવાનું સપનું જોયું હતું. તે હવે પૂર્ણ થઈ ગયું છે. કપલની ખુશીમાં બધા ખુશ દેખાય છે. સામાન્ય લોકો હોય કે સેલેબ્સ, દરેક જણ અનંત-રાધિકા માટે નવી સફર માટે પ્રાર્થના કરી રહ્યા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Anant Ambani Radhika Merchant Wedding News Anant Ambani Radhika Merchant Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ