બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / An attempt has been made to overturn a train in Surat, a major disaster has been averted due to the punctuality of the motor man

ખુલાસો / સુરતમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું: મોટર મેનની નજર પડતા ટળી મોટી દુર્ઘટના, ભંગારિયાનું કનેક્શન નીકળ્યું

Dinesh

Last Updated: 11:10 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: સુરતમાં ટ્રેન ઉથલવાના પ્રયાસ કરાયો છે, મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી છે.

  • સુરતમાં ટ્રેન ઉથલવાના પ્રયાસ
  • રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ રખાયો હતો
  • ટ્રેક પર મોટર મેનની નજર પડતા દુર્ઘટના ટળી


સુરતમાં ટ્રેન ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ રખવામાં આવ્યો હતો. જો કે, ટ્રેક પર મોટર મેનની નજર પડતા સમગ્ર દુર્ઘટના ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જતી હતી

મુંબઇથી અમદાવાદ આવતી મોટા ભાગની ટ્રેનો રદ્દ તો કેટલીક શોર્ટરુટ, ઇન્ટરલોકિંગ  ન થવાના કારણે લેવાયો નિર્ણય, જુઓ લિસ્ટ | Most of the trains coming from  Mumbai to ...

સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી
મોટર મેનની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી છે. સૌરાષ્ટ્ર જનતાના મોટર મેનની સતર્કતાના પગલે દુર્ઘટના ટળતા રેલવે વિભાગે હાસકારો અનુભવ્યો છે. અહી પટરી પર સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જતી હતી. 2 દિવસ પહેલાની બનેલી આ ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી હતી. જે પોલીસની તપાસમાં બે આરોપીઓનું કારસ્તાન સામે આવ્યું છે. 

સરકાર ચાલુ કરશે ભારત ગૌરવ ટ્રેન: ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે પિકનિકની પડી જશે  મજા, જાણો ખાસિયત | indian railways to begin third segment of bharat gaurav  train irctc

વાંચવા જેવું: 6 ટ્રેનો સંપૂર્ણ તો 9 ટ્રેનો આંશિક રદ, 25 ટ્રેનના રુટ ડાઈવર્ટ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની આ ટ્રેનો પ્રભાવિત, જાણો કેમ

લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો !
આ સમગ્ર મામલે જાણવા મળ્યું છે કે, રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહતો. જેને લઈ પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યાનો ખુલાસો થયો છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ