ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
તાજેતરમાં કૌન બને કરોડપતિના સેટ પર મનિષ પોલની બિગ બી સાથે મુલાકાત થઇ. જેની ફોટો સોશ્યલ મીડિયા એકાઉન્ટ શૅર કરી છે જેમા તેણે મહાનાયક અમિતાભ બચ્ચન વિશે લાઇનો લખી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મનિષ લખ્યુ છે કે, ''આ એ વ્યકિત છે જે મને મારા દિલ્હીના દિવસોમાં પરત લઇ ગયા.. જ્યારે હું તેમને સ્ક્રીન પર જોતો હતો અને એક્ટર બનવાનું સપનું જોતો હતો. આ એ વ્યકિત છે જેણે મને ખૂબ ઇન્સપાયર્ડ કર્યો છે. બિઝી શેડ્યૂલ હોવા છતાં મળવા માટે સમય કાઢયો. આ મારી ભગવાન સાથેની વાતચીત છે. હેપ્પી દિવાળી સર. આજીવન માટે તમારો ફેન.''
મનિષ પોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તો સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9 ને હોસ્ટ કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ