બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / amit-shah-national-council-meet

NULL / UPમાં 73માંથી 74 થશે 71 નહીં: અમિત શાહનો હુંકાર

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે યુપીની બેઠકોની સંખ્યા 73માંથી 74 થશે 72 નહીં થાય. દિલ્હીમાં આયોજિત ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કરતાં કહ્યું લોકો પૂછી રહ્યું છે ફૈબા-ભત્રીજા એક થઇ જશે તો શું થશે.

અમિત શાહે જવાબ આપતાં કહ્યુંકે એકબીજાનો ચહેરો ન જોનાર એકબીજા સાથે સોફા પર નહીં બેસનાર આજે એક મંચ પર આવશે. એનું મુખ્ય કારણ એ છે કે પોતાનું અસ્તિત્વ બચાવું હોય તો મોદી વિરુધ્ધ એક થવું જ પડશે કારણ કે મોદીને એકલા હાથે હરાવી શકાશે નહીં. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે મને આનંદ છે કે પહેલા કોંગ્રેસ સામે બધા પક્ષ એકજૂટ થતા હતા આજે મોદી સામે બધા એક થઇ રહ્યાં છે. અમિત શાહે દાવો કર્યો કે તેઓ એનડીએના સાથી દળો સાથે ભાજપની પૂર્ણ બહુમતિવાળી સરકાર બનાવીશું.

ભાજપે ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય એવો આવ્યો હતો કે આપણે સંસદમાં ઘટીને 2 થઇ ગયા હતા. પછી બિહારમાં આપણને જીત મળી ત્યારબાદ ગુજરાતમાં સફળતા મળી. ગુજરાતમાં સરકાર બની. 2014માં જ્યારે આપણે ચૂંટણી લડ્યા ત્યારે ભાજપની 6 રાજ્યોમાં સરકાર હતી.

આજે જ્યારે 2019ની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપની 16 રાજ્યોમાં સરકાર છે. અમિત શાહે કાર્યકરોને આહવાન કરતાં કહ્યું કે 2019માં મોદીને એકવાર ફરી પીએમ બનાવી આપો અમે કેરળ સુધી ભાજપનો ધ્વજ ફરકાવી દઇશું.

અમિત શાહે કહ્યું કે આપણે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવાની સ્થિતમાં પહોંચી ગયા છીએ. 2014માં આપણા 2.40 કરોડ કાર્યકર્તા હતા. આજે પુરા દેશમાં 11 કરોડથી વધારે પાર્ટીના કાર્યકર્તાઓ છે. આપણે વિશ્વની સૌથી મોટી કાર્યક્રતા આધારિત પાર્ટી છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ