બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 PM, 8 April 2025
એક અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી નથી, તેથી વધારાનો 104% ટેરિફ લાદવામાં આવશે. આ વધારાનો ટેરિફ 9 એપ્રિલથી વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ સતત વધી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ પછી, વ્હાઇટ હાઉસે ચીન પર 104% ટેરિફ લાદવાની પુષ્ટિ કરી છે. ચીન પરનો નવો વધેલો ટેરિફ આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી અમલમાં આવશે.
વધુ વાંચો: આ દિવસે રાખવામાં આવશે વટ સાવિત્રીનું વ્રત, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી નથી, તેથી વધારાનો 104% ટેરિફ લાદવામાં આવશે. આ વધારાનો ટેરિફ 9 એપ્રિલથી વસૂલવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.