બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અમદાવાદમાં તગડા પગારવાળી નોકરીની મોટી તક, AMCમાં બહાર પડી ભરતી, જાણો ડિટેઈલ

નોકરીની તક / અમદાવાદમાં તગડા પગારવાળી નોકરીની મોટી તક, AMCમાં બહાર પડી ભરતી, જાણો ડિટેઈલ

Published By: Vishal Dave

Last Updated: 01:21 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેર (લાઈટ) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે.

અમદાવાદમાં નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેર (લાઈટ) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. આ ભરતી હેઠળ કુલ 36 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

પોસ્ટ અને જગ્યાઓની વિગતો

job offer

વય મર્યાદા

  • ડેપ્યુટી સીટી ઈજનેર: 18 થી 40 વર્ષ
  • આસી.સીટી ઈજનેર: 18 થી 37 વર્ષ
  • આસી. ઈજનેર: 18 થી 33 વર્ષ

પગાર ધોરણ

  • ડેપ્યુટી સીટી ઈજનેર: ₹67,700–₹2,08,700
  • આસી.સીટી ઈજનેર: ₹53,100–₹1,67,800
  • આસી. ઈજનેર: ₹44,900–₹1,42,400

આ પણ વાંચોઃ સરકારી નોકરી એ પણ 2,00,000 પગારવાળી, સમય બગાડ્યા વગર ફટાફટ કરો અરજી

અરજી કરવાની પ્રક્રિયા

  1. AMCની અધિકારીક વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.
  2. Recruitment Section માં જઈને ઓનલાઈન ફોર્મ ખોલો.
  3. જરૂરી વિગતો સચોટ રીતે ભરો અને ફોર્મ સબમિટ કરો.
  4. ફોર્મ પ્રિન્ટ કરીને સાચવવું.
  5. અરજીની છેલ્લી તારીખ: 13 નવેમ્બર 2025, રાત્રિ 23:59 વાગ્યા સુધી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deputy City Engineer Ahmedabad Jobs AMC Recruitment 2025

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ