ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / દેશમાં ટોપ 20 યુનિવર્સિટીમાં ગુજરાતની બે સંસ્થાઓ, GTU બીજા નંબરે, જાણો પ્રથમ કઈ
Last Updated: 11:45 PM, 1 August 2024
ADVERTISEMENT
તાજેતરમાં એક ખાનગી એજન્સી દ્વારા ભારતની ટોચની યુનિવર્સિટી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ગુજરાતની બે યુનિવર્સિટીઓને આવરી લેવામાં આવી છે. જેમાં આઇઆઇટી ગાંધીનગરનો ઓલ ઇન્ડિયા રેન્ક 12 અને ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીનો ઓલ ઇન્ડિયા રેન્ક 19 પર સ્થાન મેળવ્યુ હતુ.
ADVERTISEMENT

2000 માંથી અપાય છે માર્કસ
ADVERTISEMENT
ભારતભરની યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમાંકે આઇઆઇટી દિલ્હી, બીજા ક્રમે આઇઆઇટી કાનપુર અને આઇઆઇટી મુંબઇએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં આ તમામ યુનિવર્સીટીને 2000 ના સ્કોરમાંથી ક્રમશ 1890, 1834.8 અને 1823.1 જેટલો સ્કોર હાંસલ કર્યો છે.
ટોપ 28 માં છેલ્લી ત્રણ યુનિ.
ADVERTISEMENT
બીજી તરફ જોઈએ તો 28 યુનિવર્સિટીમાંથી ગોરખપુર યુનિવર્સિટી, જયપુર યુનિવર્સિટી અને કન્યાકુમારી યુનિવર્સીટીને ક્રમશ 26, 27 અને 28 મો ક્રમાંક મળ્યો છે. જેમના સ્કોર 1048.8, 1019.7 અને 765.4 છે.

ADVERTISEMENT
આઈઆઈટી ગાંધીનગરના સ્કોરમાં વધારો
વર્ષ 2023 માં ભારતની ટોચની યુનિવર્સિટીમાંથી ગુજરાતની ફક્ત આઈઆઈટી ગાંધીનગરનો નંબર આવ્યો હતો. જેમાં તેને 2000 માંથી 1388.3 સ્કોર પ્રાપ્ત થયા હતા. ત્યારે આ વર્ષે યુનિવર્સીટીના સ્કોરમાં 501.7 નો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT


ADVERTISEMENT


3 વર્ષની હિસ્ટ્રી
આઇઆઇટી ગાંધીનગરની પાછળા 3 વર્ષની હિસ્ટ્રી જોવામાં આવે તો વર્ષ 2021 માં 1403.4, વર્ષ 2022 માં 1398.6 અને વર્ષ 2023 માં 1388.3 સ્કોર મળ્યો હતો. એટલે કે સતત ત્રણ વર્ષથી સ્કોરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ વર્ષના સ્કોર ચોંકાવનારા જોવા મળ્યા છે.
વધુ વાંચો : VIDEO : ઝાંપો તૂટી પડતાં આંગણામાં રમી રહેલી ફૂલ જેવી માસૂમ ચગદાઈ, હૈયુ વલોવતો વીડિયો
કેવી રીતે મપાય છે યુનિવર્સિટીના રેન્ક
વિવિધ પ્રકારની 7 રીતે આ રેન્ક માપવામાં આવે છે,
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT