ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વિડીયોને 15 લાખ વખત જોવાઈ ચૂક્યો
તમને જણાવી દઇએ કે સારાહ વેસેર અલ્ફોર્ડ (Sarah Vasser Alford) નામની મહિલાએ તે અજીબ જીવનો એક વીડિયો પણ બનાવ્યો છે અને તેને ફેસબુક વૉલ પર શેર પણ કર્યો છે. જે હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અંદાજે 15 લાખ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયો પર હજારોની સંખ્યામાં કોમેન્ટો પણ આવી છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક જીવ એવો છે કે જેનો રંગ નારંગી જેવો છે. કોઇ પીપળાનાં વૃક્ષની ડાળીઓની જેમ જોવા મળી રહી છે. તેની વચ્ચેનો ભાગ ગોળ છે. જેની ચારે તરફ પીપળાનાં વૃક્ષની ડાળીની જેમ નસો ફેલાયેલી છે. કેટલાંક લોકોએ આ જીવને એલિયન બતાવી રહ્યાં છે.
ADVERTISEMENT
સારાહે આ જીવનો વીડિયો અલાસ્કા સી (Alaska sea) નાં પ્રિન્સ ઑફ વેલ્સ ટાપુનાં દરિયાઇ કિનારા પર બનાવ્યો. તેમનું કહેવું એમ છે કે આ વિચિત્ર રીતે દેખાતા આ જીવનું નામ 'બાસ્કેટ સ્ટાર' (Basket stars) છે. સારાહે તે જીવનો વીડિયો બનાવ્યા બાદ વગર કોઇ નુકસાન પહોંચાડે તેને દરિયામાં છોડી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ