બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અક્ષય કુમારે પોતાની દીકરી નિતારા સાથે મૉર્નિંગ વોકની તસવીર શેર કરી છે. અક્ષય કુમારે જણાવ્યું કે અમે આ વૃદ્ધના ઘરમાં પીવા માટે પાણી માંગ્યું તો તેમણે અમને ખાવા માટે સ્વાદિષ્ટ ગોળ અને રોટલી પણ આપી. દયાળુ હોવાના કારણે તેની કિંમત કંઇક છે, પરંતુ અમારે આનો મતલબ બહુ જ છે. અક્ષયકુમારની આ પોસ્ટના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે.
Today’s morning walk turned into a life lesson for the little one. We walked into this kind, old couple’s house for a sip of water and they made us the most delicious gur-roti. Truly, being kind costs nothing but means everything! pic.twitter.com/UOwm2ShwaX
— Akshay Kumar (@akshaykumar) October 31, 2019
ADVERTISEMENT
વર્ક ફ્રન્ટના હિસાબથી અક્ષય કુમાર મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 4માં નજરે આવ્યા. ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનની નજરે સુપર હિટ રહી છે અને ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મના પહેલા જ દિવસે 19.08 કરોડની કમાણી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.