બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદની આફતમાં AMC એક કોલ પર કરશે તાત્કાલિક મદદ, જુઓ નંબરનું લિસ્ટ

તમારા કામનું / વરસાદની આફતમાં AMC એક કોલ પર કરશે તાત્કાલિક મદદ, જુઓ નંબરનું લિસ્ટ

Published By: Bhavin Rawal

Last Updated: 01:13 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોધમાર વરસાદ દરમિયાન નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરભરમાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખ્યા છે. શહેરમાં પાણી ભરાવું, ઝાડ ધરાશાયી થવું, ગટરની સમસ્યા, સ્ટ્રીટલાઇટ બંધ થવી, ફાયર ઇમર્જન્સી સહિતની કોઈ પણ ફરિયાદ માટે નાગરિક સીધો સંપર્ક કરી શકે છે.

ધોધમાર વરસાદ દરમિયાન નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરભરમાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખ્યા છે. શહેરમાં પાણી ભરાવું, ઝાડ ધરાશાયી થવું, ગટરની સમસ્યા, સ્ટ્રીટલાઇટ બંધ થવી, ફાયર ઇમર્જન્સી સહિતની કોઈ પણ ફરિયાદ માટે નાગરિક સીધો સંપર્ક કરી શકે છે. કોર્પોરેશને શહેર માટે 155303 હેલ્પલાઇન અને 079-25330000 કન્ટ્રોલ રૂમ નંબર જાહેર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરિયાદ મળતાં જ સંબંધિત ઝોનની ટીમને જાણ કરી તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવે છે. શહેરના તમામ ઝોનમાં અલગ અલગ કન્ટ્રોલ રૂમ કાર્યરત હોવાથી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને બદલે સીધા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા કોર્પોરેશને અપીલ કરી છે, જેથી સમયસર રાહત કામગીરી શરૂ કરી શકાય.

ઝોનવાઈઝ સંપર્ક નંબર

મુખ્ય કન્ટ્રોલ રૂમ (પાલડી)

  • 9099010718
  • 9099035920
  • 079-26582520 / 079-26582530
  • WhatsApp: 9978355303

મધ્ય ઝોન

  • 079-25353858
  • 079-25353717
  • WhatsApp: 9099064167

પશ્ચિમ ઝોન

  • 079-27550910
  • 9726419140 / 9726415830
  • WhatsApp: 6359980916

ઉત્તર-પશ્ચિમ ઝોન

  • 079-26841206
  • 9099073458 / 6357519306
  • WhatsApp: 9726419112

દક્ષિણ-પશ્ચિમ ઝોન

  • 079-29910161
  • 6359980913
  • WhatsApp: 6359980913

પૂર્વ ઝોન

  • 079-22970422
  • 9726416106
  • WhatsApp: 9099063856

દક્ષિણ ઝોન

  • 079-25465399
  • 079-25465255
  • WhatsApp: 9099063239

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પૂરનો ખતરો

ઉત્તર ઝોન

  • 079-22801182
  • 079-22842926
  • WhatsApp: 9726415552

વટવા વોર્ડ ઓફિસ

  • 9099063875

ફાયર ઇમર્જન્સી: 101 / 102

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain AMC Emergency Number

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ