બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad airport Suspicious drone found

BREAKING / અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન, પ્રાથમિક તપાસમાં આવું નીકળ્યું

Dinesh

Last Updated: 06:21 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ એરપોર્ટ પરથી શંકાસ્પદ ડ્રોન મળી આવતા એરપોર્ટ પોલીસ,CISF સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી હતી

  • અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન
  • એરપોર્ટ પોલીસ,CISF સુરક્ષા એજન્સીએ હાથ ધરી તપાસ 
  • પ્રાથમિક તપાસમાં રમકડાના ડ્રોનમાં કોઇ વાંધાજનક બાબત સામે ન આવી


અમદાવાદ એરપોર્ટ પરથી શંકાસ્પદ ડ્રોન મળી આવતા સુરક્ષા એજેન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. જે સમગ્ર બાબતના પગલે એરપોર્ટ પોલીસ તેમજ CISFના સુરક્ષા જવાનોએ તાત્કાલિક ધોરણે એરપોર્ટ પર સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં રમકડાના ડ્રોનમાં કોઇ વાંધાજનક બાબત સામે ન આવી હોવાની વિગતો છે.

વાંચવા જેવું: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી? સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

રમકડાનું ડ્રોન
આપને જણાવીએ કે, અમદાવાદ એરપોર્ટ પર અગાઉ પણ અફવાઓના બનાવ બની ચૂક્યાં છે, જે કેસમાં આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો હતો. જો કે, ફરી એકવાર એરપોર્ટ પર છમકલું થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે રાહતની વાત એ પણ છે કે, રમકડાનું ડ્રોન હતું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ