ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:12 PM, 25 December 2025
ADVERTISEMENT
વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ કમલ કરે છે અને આલોચકોને પણ પસંદ આવે છે. કેમ કે, વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મો ભલભલાને દ્રવી તેવી હોય છે. . જો તમારું દિલ કમજોર ન હોય અને તમે હોરર ફિલ્મોના શોખીન હોવ તો આ સપ્તાહના અંતે અમે તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવશુ જે તમારા વીક એન્ડને મજેદાર બનાવશે. આ ફિલ્મે માત્ર થિયેટરોમાં જ નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર પણ ધમાલ મચાવી રહી છે.
ADVERTISEMENT

અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ જેના કારણે દર્શકો અવાચક થઈ ગયા તે બીજી કોઈ નહીં પણ વિક્રમ ભટ્ટની 1920 મુવી છે. જેમાં અદા શર્મા મુખ્ય રોલમાં હતી. આ ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી. તમે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. જેમાં એમેઝોન પ્રાઇમ પર આ 1920 ફિલ્મ જોઈ શકો છો. પરંતુ ધ્યાન જો કે તેને જોતા પહેલા તમારા રૂમની લાઇટ બંધ કરશો તો તમે ડરી પણ શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ફિલ્મની સ્ટોરી આર્કિટેક્ટ અર્જુન એટલે કે, રજનીશ દુગ્ગલ અને અદા શર્મા દ્વારા ભજવવામાં આવેલ તેની પત્ની લિઝાની આસપાસ ફરે છે. લિઝાની અને અર્જુન લગ્ન પછી એક એવા ઘરમાં રહે છે જ્યાં ભૂતોનો વાસ હોય છે. આ ઘરને એક હોટલમાં રૂપાંતરિત કરવાની હોય અને ત્યાં તેમને આત્માઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મની સ્ટોરી પ્રેમ, વિશ્વાસઘાત અને મુક્તિની ભયાનક કથા છે.
સંકળાયેલા મુદ્દાઓ