બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Action-emotion packed Lal Salaam trailer OUT, Rajinikanth' entry in full swag

મનોરંજન / Lal Salaam Trailer: એક્શન-ઇમોશનથી ભરપૂર છે 'લાલ સલામ'નું ટ્રેલર, રજનીકાંતની ફૂલ સ્વૈગમાં એન્ટ્રી

Megha

Last Updated: 09:59 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનીકાંત ની આગામી ફિલ્મ 'લાલ સલામ' નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ લોકો ફરી એકવાર રજનીકાંતની એક્ટિંગના દિવાના બની ગયા.

  • રજનીકાંત તેની આગામી ફિલ્મ 'લાલ સલામ'ને લઈને ચર્ચામાં છે.
  • હવે મેકર્સે ફિલ્મ 'લાલ સલામ'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. 

બૉલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનીકાંત તેની આગામી ફિલ્મ 'લાલ સલામ'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 'લાલ સલામ' સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ અત્યાર સુધી સામે આવ્યા છે. ફિલ્મના ટીઝરથી લઈને પોસ્ટર સુધી લોકોને ખૂબ પસંદ આવ્યા છે. આ પછી હવે મેકર્સે ફિલ્મ 'લાલ સલામ'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. 

રજનીકાંતની ફિલ્મ 'લાલ સલામ'ના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મના ટ્રેલરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. ટ્રેલર જોયા બાદ લોકો ફરી એકવાર રજનીકાંતની એક્ટિંગના દિવાના બની ગયા.  

ઐશ્વર્યા રજનીકાંતની 'લાલ સલામ'ના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, હવે મેકર્સે આ રાહ પૂરી કરી છે. ફિલ્મ 'લાલ સલામ'નું રોમાંચક ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'લાલ સલામ'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે.

ટ્રેલરના પહેલા સીનમાં ફિલ્મના હીરો વિષ્ણુ વિશાલ ક્રિકેટ રમતા જોવા મળે છે. થોડા સમય પછી, ટ્રેલરમાં સુપરસ્ટાર રજનીકાંતની એન્ટ્રી થાય છે. રજનીકાંતની એન્ટ્રી પછી તમે ટ્રેલર પરથી નજર હટાવી શકશો નહીં. ફિલ્મના ટ્રેલરમાં એક્શનની સાથે સાથે ઘણા ઈમોશનલ સીન્સ પણ છે. ફિલ્મના ટ્રેલરમાં કપિલ દેવનો નાનકડો રોલ જોવા મળ્યો હતો. 

વધુ વાંચો: લતા મંગેશકરની આજે પુણ્યતિથિ: તેઓએ કેમ લગ્ન ન હોતા કર્યા? પાછળ રહેલી છે અધૂરી પ્રેમકહાની

ટ્રેલરમાં લોકોને અલગ-અલગ વસ્તુઓ પસંદ આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ લોકેશન કોઈનું દિલ જીતી રહ્યું છે તો કોઈ રજનીકાંતના એક્શન સીન્સના દિવાના બની ગયા છે. આ સિવાય ફિલ્મના હીરો વિષ્ણુ વિશાલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રીલિઝ થવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ