બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ABP C Voter Opinion Poll 2024: majority of VVIP seats are secured by BJP Faces

રાજકારણ / લોકસભાની VVIP બેઠકોનો ઓપિનિયન પોલ, PM મોદીની થશે ભવ્ય જીત, રાહુલ ગાંધીની બેઠક અમેઠીનો સર્વે ચોંકાવનારો

Published By: Vaidehi

Last Updated: 02:12 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ABP C Voter Opinion Poll 2024: VVIP સીટોમાં પ્રધાનમંત્રી મોદી, સોનિયા ગાંધી,ડિંપલ યાદવ, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહની સીટો સામેલ છે.

  • ચૂંટણીનાં માહોલની વચ્ચે એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કર્યો
  • VVIP સીટો પર ભાજપ આગળ દેખાઈ રહ્યું છે
  • ગાંધી પરિવારનું ગઢ મનાતી સીટ જોખમમાં

લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. આ વચ્ચે મતદાતાઓનો પ્રતિભાવ જાણવું ખૂબ જરૂરી છે. તેવામાં ABP ન્યૂઝ C Voter એ ઓપિનિયન પોલની મદદથી લોકોનાં મૂડનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો છે. સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભાજપનાં નેતૃત્વવાળું NDA ગઠબંધન ફરી સત્તામાં પાછું આવશે. જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ મજબૂતીથી આગળ વધતું દેખાઈ રહ્યું છે.

VVIP સીટની સ્થિતિ
આ સર્વેમાં વારાણસી, અમેઠી, લખનઉ, ગૌતમબુદ્ધ નગર અને આજમગઢની સીટો સામેલ છે. સર્વે અનુસાર PM મોદી વારાણસીની સીટ પર ફરી મોટા અંતરથી જીતશે. જ્યારે લખનઉની સીટથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહનું નામ આગળ આવી શકે છે. ગોરખપુરથી ભાજપનાં સાંસદ અને એક્ટર રવિ કિશન ઠીકઠાક અંતરથી આગળ રહેશે.

સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધીનું શું?
અમેઠીથી સ્મૃતિ ઈરાની ઘણી આગળ છે. આ સીટ ગાંધી પરિવારનું ગઢ રહી ચૂકી છે. ગત લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાને રાહુલ ગાંધીને માત આપી હતી. પોલમાં અનુમાન લગાડવામાં આવ્યો છે કે મેનપુરી સીટથી ડિંપલ યાદવ આગળ રહી શકે છે. ઈલાહાબાદ સીટથી રીતા બહુગુણા જોશી આગળ રહેશે. સર્વે અનુસાર કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે અને ઠીકઠાક અંતરથી આગળ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Loksabha Election OPINION POLL ઓપિનિયન પોલ લોકસભા ચૂંટણી Loksabha Election Opinion poll

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ