ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AAP will once again suffer a major setback in Surat

BREAKING / લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ઝટકો, હર્ષ સંઘવીના હસ્તે સુરતના 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, જુઓ કોણે ફેરવ્યું પડખું

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:19 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટો ભંગાણ સર્જાયું છે, 6 કોર્પોરેટર હર્ષ સંઘવીના હસ્તે ભાજપમાં જોડાયા છે

ADVERTISEMENT

  • સુરતમાં AAPમાં ફરી એક વખત મોટુ ભંગાણ
  • AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા 
  • હર્ષ સંઘવીના હસ્તે કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો


સુરતમાં ફરી રાજકારણ ગરમાયો છે. સુરત આમ આદમી પાર્ટીમાં ફરી મોટું ભંગાણ સર્જાયું છે. AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાતા આપ સુરતમાં હડંકપ મચ્યો છે. હર્ષે સંઘવીના હસ્તે કોર્પોરેટરોએ કેસેરીયા કર્યા છે.

6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.
તમને જણાવી દઈએ કે, સુરતમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હવે વધુ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ કોર્પેરેટરોમાં કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, નિરાલી પટેલ ધારણ કેસરિયો કર્યા છે તેમજ જ્યોતિ લાઠિયા, અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા પણ ભાજપમાં જોડાયા છે.

અગાઉ પણ AAPના આ 4 કોર્પોરેટર ભાજપમાં  જોડાયા હતા 
વોર્ડ 3 ઋતા કેયુર કકડીયા
વોર્ડ 2 ભાવના ચીમન સોલંકી
વોર્ડ 16 વિપુલ ધીરુભાઈ મોવલિયા
વોર્ડ 8 જ્યોતિકા લાઠીયા
 

સંકળાયેલા મુદ્દાઓ

AAP ગુજરાત Surat AAP Surat News surat politics કોર્પોરેટર ભાજપમાં જોડાયા સુરત AAP Surat AAP

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ