ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aamir khan dance with nita ambani at anant radhika pre wedding

મનોરંજન / VIDEO: ઉદિત નારાયણના ગીત પર આમિર ખાને નીતા અંબાણી સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Published By: Arohi

Last Updated: 02:49 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Radhika Pre Wedding: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ત્રીજા દિવસે ઉદિત નારાયણ, અરિજીત સિંહ, લકી અલી, શ્રેયા ઘોષાલ જેવા ગયકો પરફોર્મ કર્યું.

ADVERTISEMENT

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ બેશનો ત્રીજો અને છેલ્લો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. ત્રીજા દિવસે અરિજીત સિંહ, લકી અલી, શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણ જેવા સિંગર્સે પરફોર્મ કર્યું. આ બધા સિંગર્સે પોતાના અવાજથી મહેમાનોનું મનોરંજન કર્યું. તેમના ગીતો પર બોલિવુડ સ્ટાર્સ અને બીજા મહેમાનો નાચતા જોવા મળ્યા. 

એવામાં બોલિવુડના મિસ્ટર પરફોક્શનિસ્ટ આમિર ખાન અને નીતા અંબાણીના ડાન્સનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં આમિર ખાન પોતાની જ ફિલ્મના એક ગીત પર નીતા અંબાણી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Snehkumar Zala (@snehzala)

નીતા અંબાણી સાથે આમીર ખાને કર્યો ડાન્સ 
વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર ઉદિત નારાયણ આમિક ખાનની ફિલ્મ કયામત સે કયામત તકનું ગિત પહેલા નશા ગાઈ રહ્યા છે. ત્યાં જ સ્ટેજથી નીચે આમિર ખાન આ ગીત પર નીતા અંબાણીની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

તેમની સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર ઘણી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

વધુ વાંચો: VIDEO: પહેલા મહાઆરતી પછી રાધિકાની એન્ટ્રી, અનંત અંબાણીએ પકડ્યો હાથ... જુઓ જશ્નના છેલ્લા દિવસના દ્રશ્યો

 

આ ફંક્શનનો એક બીજો પણ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી ડોન ફિલ્મની ધૂન પર ગોગલ્સ પહેરીને બેઠા છે અને ત્યાર બાદ નીતા અંબાણી આવે છે અને કહે છે 'મુકેશ, ચાલો અનંતના સંગીત પર જઈએ. આ પછી બધાને ખબર પડે છે કે 'નીતા અંબાણી અંબાણી પરિવારની અસલી ડોન છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Anant Radhika pre-wedding Nita Ambani અનંત રાધિકા પ્રે વેડિંગ આમિર ખાન જામનગર Anant Radhika pre wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ