ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : 'તાઉ તેરી છોરી કી ઉમ્ર કી હું' લાઈવ પર્ફોમન્સમાં શરમજનક હરકત પર ભડકી ડાન્સર પ્રાંજલ દહિયા

બબાલ / VIDEO : 'તાઉ તેરી છોરી કી ઉમ્ર કી હું' લાઈવ પર્ફોમન્સમાં શરમજનક હરકત પર ભડકી ડાન્સર પ્રાંજલ દહિયા

Published By: Mit Soni

Last Updated: 04:23 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની ફેમસ સ્ટાર પ્રાંજલ દહિયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પર્ફોમન્સ દરમિયાન એક ફેન્સ પર ગુસ્સે થયેલી નજર આવી. તેને ફેન્સને એ પણ કહીં દીધુ કે "હું તારી છોકરીની ઉંમરની છું"

ADVERTISEMENT

હરિયાણાની ફેમસ સ્ટાર પ્રાંજલ દહિયાએ તેના સોંગ્સ અને અદાથી ફેન્સના દીલ જીતવામાં કોઈ કસર છોડી નથી. પ્રાંજલ દહિયાએ કેટલાક મ્યુઝીક વીડિયોથી યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી હતી. તેનો અનોખો અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ હાલ તે પોતાના સોંગ્સ અને અદાઓને કારણે નહીં પરંતુ તેની નારાજગીને લઈને ચર્ચામાં છે. પ્રાંજલ દહિયા સ્ટેજ પર સ્ટેજ પર લાઈવ પર્ફોમ્સ કરી રહી હતી તે દરમિયાન એક ફેન્સ પર ખરાબ રીતે ખુસ્સે થઈ ગઈ હતી. તેને ખુલ્લેઆમ ફેન્સના ગેરવર્તન પર ભડકી ગઈ હતી. પ્રાંજલ દહિયાએ ફેન્સને એટલે સુધી કહી દીધુ કે " मैं आपकी बेटी की उम्र की हूं तो थोड़ा हद में रहें"

વધુ વાંચો: અમદાવાદમાં 12 વર્ષનો છોકરો 3 લાખના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો, જુઓ સોનીને કેવી રીતે છેતર્યો?

મીડિયા રિપોર્ટ અનુસાર જોવામાં આવે તો પ્રાંજલ દહિયા સ્ટેજ પર્ફોમન્સ કરી રહી હતી. ત્યારે સ્ટેજ સામે ઉભેલા લોકો અવાજ કરી રહ્યા હતા. અને પ્રાંજલ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં પ્રાંજલ દહિયા આ લોકો સામે ગુસ્સે થયેલી જોવા મળી હતી. એક્ટ્રેસ સાથે ગેર્વતન કરતા લોકોમાં કેટલાક ઉંમરલાયક લોકો પણ શામેલ હતા. એવામાં પ્રાંજલે હરિયાણી ભાષામાં નારાજગી વ્યક્ત કરતા કહ્યં કે "તમારી બહેન-બેટી પણ ઉભી છે તો થોડા સરખા રહો, તાઉ તારી છોકરીની ઉમરની છું હું, શું જ્યાં-ત્યાં જોવો છો હું તમને જ કહી રહી છું થોડા કંટ્રોલમાં રહો, મારી રિકવેસ્ટ છે કે સ્ટેજ પર ન આવો, તમે ખુલીને એન્જોય કરો પણ થોડા હદમાં રહી ને"

હરિયાણવી એક્ટ્રેસ પ્રાંજલ દહિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રના આ અંદાજ માટે ફેન્સ પર તેને સપોર્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું "ये लोग कलाकार को पता नहीं क्या समझते हैं", તમને જણાવી દઈકે કે પ્રાંજલ દહિયાના કેટલાક સોંગ્સ યુટ્યુબ પર ધૂમ મચાવી ચુક્યા છે. જેમાં મેરા બાલમ થાનેદાર, 52 ગજ કા દામન અને જિપ્સી જેવા સોંગ્સ શામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pranjal dahiya mera baalam thanedar pranjal dahiya gets angry on fan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ