બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દારૂ ઢીંચી યુવકે ગામ લોકો પર ચઢાવી દીધી ફોર્ચ્યુનર, વીડિયો જોઈ આંખો ફાટી જશે, ભયંકર આતંક

ધનસુરા / દારૂ ઢીંચી યુવકે ગામ લોકો પર ચઢાવી દીધી ફોર્ચ્યુનર, વીડિયો જોઈ આંખો ફાટી જશે, ભયંકર આતંક

Last Updated: 11:46 PM, 15 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર ચાલકે પુરઝડપે કાર હંકારી બાઇકોને અડફેટે લીધી હતી. કારની અડફેટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા ઇસમનો આતંક સામે આવ્યો છે. દારૂ પી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્થાનીક લોકોને અડફેટે લીધા હતા. સમી સાંજે બનેલી આ ઘટનાના CCTV સામે આવ્યા છે.

કાર ચાલકે પુરઝડપે કાર હંકારી બાઇકોને અડફેટે લીધી હતી. કારની અડફેટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. દારૂ પીધેલા ઇસમે ગામમાં ફરીને પહેલા ધમકી આપી હતી અને બાદમાં આ રીતે આતંક મચાવ્યો હતો. ધનસુરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે એક બ્લેક કલરની કાર છે.. જે આડેધડ હંકારવામાં આવી રહી છે.. કાર ચાલક સામે ગ્રામજનો રોષમાં હોય તે સ્પષ્ટ જોઇ શકાય છે.. કાર દ્વારા બાઇકોને અડફેટે લેવામાં આવ્યા બાદ કાર સુધી પહોંચવા અને કારચાલકને પાઠ ભણાવવાના મૂડમાં ગ્રામજનો જણાય છે.

આ પણ વાંચોઃ 'હોસ્પિટલના મેડિકલમાંથી દવા લેવી ફરજીયાત નથી', સરકારના આદેશનું સુરસુરિયું, VTVનું રિયાલિટી ચેક

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Speed Drive Drunked Car Driver
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ